દુનિયા સતરંગી... Duniyaa Poem by Mehta Hasmukh Amathaal

દુનિયા સતરંગી... Duniyaa

દુનિયા સતરંગી
શનિવાર,12 જાન્યુઆરી 2019

આપણે એક માળા ના પંખી
કદી ના થઈ એ દુઃખી
આપણે સદા રહીએ સંગી
ભલે દુનિયા રહે સતરંગી।

મહામૂલો અવતાર આપણે પામ્યા
દુનિયા ના રંગઢંગ થી અચરજ ના પામ્યા
સુખેદુખે દીવસો સાથે વિતાવ્યા
અને સાચા સુખ ને પામ્યા।

જીવન છે બેધારી તલવાર
આપણા ઉપર કરે ઘણા વાર
જીવનનમાં લાવી દે ઘણા ઉપહાર
અને ક્રૂરતા થી કરે ઉપહાસ।

જ્યાં વરસે ત્યાં કરે રેલમછેલ
જ્યાં ના વર્ષે ત્યાં કરે વેરણછેર
અન્ન ના દાણા માટે પણ મરાવે વળખા
સમાજ ને પણ તમે લાગો અળખા।

આવા જીવન થી રહેવું ઘણું સાવધ
સુખ હોય તો જો જો ના થઇ જાય અધધધ
અભિમાન નો ત્યાગ કરી ના ખોવાય સુધ
પ્રભુ ની માયા નેસમજો રહી અબુધ।

હસમુખ અમથાલાલ મહેતા

દુનિયા સતરંગી... Duniyaa
Saturday, January 12, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 12 January 2019

આવા જીવન થી રહેવું ઘણું સાવધ સુખ હોય તો જો જો ના થઇ જાય અધધધ અભિમાન નો ત્યાગ કરી ના ખોવાય સુધ પ્રભુ ની માયા ને સમજો રહી અબુધ। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success