એક કટુ વેણ... Ek Poem by Mehta Hasmukh Amathaal

એક કટુ વેણ... Ek

Rating: 5.0

એક કટુ વેણ
સોમવાર,8 ઓક્ટોબર 2018

એક કટુ વેણ
બદલી નાખે જીવન નું વહેણ
આ છે આપણું નર્યું ગાંડપણ
એવું વર્તવું જોઈએ કે લાગે શાણપણ।

આ બધી આપણી લુલી ની છે કરામત
પાછળ થી ઘણી કરાવે હજામત
જેમ બોલે લા બોલ પાછા ખેંચાતા નથી
તેમ વહી ગયેલ નીર પાછા લવાતા નથી।

જેણે રાખ્યો ક્રોધપર કાબુ
એણે ના થવા દીધી નૈયા ને બેકાબુ
વિચાર કર્યો શાંતચિત્તે અને હળવેથી હંકારી
પહોંચ્યો નદી કિનારે અને ના થવા દીધી હાનિ।

વાતવાત માં ટપકું મુકો
એટલે થઈ જાય તમારો ચોકો
વાટ જોઈને જ બેઠા હોય લોકો
વાંક માં આવ્યા નથી કે બોલાવે સપાટો।

જીવન હોવું જોઈએ સ્વચ્છ અને નિર્મળ
કદી ના ઉભા થવા જોઈએ વમળ
કાદવ માં રહી ને પણ ઉભરે કમળ
નહિ થાય પછી ક્યારેય તમારી સતામણ।


હસમુખ અમથાલાલ મહેતા

એક કટુ વેણ... Ek
Monday, October 8, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 October 2018

welcome Chauhan Budhabhai Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 October 2018

welcome bhavin patel 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 October 2018

welcome majid mo

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 October 2018

welcome ame gujarati 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 October 2018

welcome bhadresh bhatt 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 October 2018

welcome Jv Chauhan Add Friend 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 October 2018

welcome Smita Dholakia Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 October 2018

welcome Anantkumar M. Shukla Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 October 2018

welcome Kailashben Kumbhani Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 October 2018

welcome Bhatt Sunil Patel 1 Manage Like · Reply ·

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success