એકલા આવ્યા... Ekla Poem by Mehta Hasmukh Amathaal

એકલા આવ્યા... Ekla

Rating: 5.0

એકલા આવ્યા
બુધવાર,20 ફેબ્રુઆરી 2019

ના મળ્યો કોઈ સહારો
ના મળ્યો કોઈ નો સથવારો
બસ રાખી ધરપત હૈયે
ભગવાન જ હવે બચાયે।

આ છે સંસાર નું વરવું રૂપ
આપણે જ આપવું રહયું નવું સ્વરૂપ
કાયા અને કલ્પ આપણા હાથમાં
બધું સારું થશે હાથવેંત માં।

આપ ભલા તો જગ ભલા
દૂર રાખોબધી જફા અને બલા
જેટલી ઓછી જંજાળ
તેટલી જ પાસે નહી આવે માયાજાળ।

સંસાર માં રહયા એટલે અલિપ્ત ના રહેવાય
ભલે પછી આપણા થી ના સહેવાય
સાચવીને જે કહેવું હોય તે કહેવાય
પછી ભલે એનો અર્થ કૈં પણ લેવાય

એકલા આવ્યા અને એકલા જ જવાના
પછી ભલે ને કોઈ કહે રાખી ને બહાના
હા, ના તો હોય મુખે
ભલે ને પછી રાચતા હોય સુખે।

હસમુખ અમથાલાલ મહેતા

એકલા આવ્યા... Ekla
Wednesday, February 20, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 20 February 2019

એકલા આવ્યા અને એકલા જ જવાના પછી ભલે ને કોઈ કહે રાખી ને બહાના હા, ના તો હોય મુખે ભલે ને પછી રાચતા હોય સુખે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success