ફક્ત આસું જ Fakt Poem by Mehta Hasmukh Amathaal

ફક્ત આસું જ Fakt

ફક્ત આસું જ

કેટલા બધા સંભારણા
જીવન પર્યન્ત ના શમણાં
હજુ પણ સપના માં આવીને સાદ આપે
કંઈક ને કઈંક કહે અને યાદ અપાવે।

બહુજ ગરીબાઈ માં વીત્યું અમારું જીવન
પણ કુટુંબ માં કિલ્લોલ હતો જાને નાનું ઉપવન
ભલે કઠિણાઈ હતી પણ નહતું ચિંતા નું સ્થાન
અમે બધા સભાન હતા ઘરનું સાંભળવા સુકાન।

મારા મોટાભાઈ ભણવા જાય અને ઇંગલિશ ના પાઠ લાવે
મને ઘરે આવી ને ફોસલાવી, સમજાવી ભણાવે
આજે મારો પાયો ખુબજ મજબૂત અને સક્ષમ
સાથે સાથે જોમ પણ એટલુંજ અને નહિ કોઈ અહમ।

ઘરમાં ભાભી નું આગમન અને જીવન માં પણ પરિવર્તન
મા બાપ ની છત્રછાયા જવી અને કરવી પડી બધીજ જવાબદારી નું વહન
ભાઈએ ખુબ મહેનત કરી અને કરકસર થી વિતાવ્યું જીવન
આજે જ તો છે કુટુંબે રાખ્યું ધબકતું નંદજીવન।


વારસો છે અમારો બોધપાત્ર અને અવિસ્મરણીય
રહી ગયો છે ભૂતકાળ ચીરસ્મરણીય
મારા જીવન નું બધુજ સુખ એમને આભારી
હું તો ફક્ત હતો એક સામાન્ય ચિનગારી।

બધુજ છે આજે પણ એમની છાયા નથી
સદેહે સામે નથી પણ પટલમાંથી ભુલાયા નથી
યાદ આવે ત્યારે ફક્ત આસું જ પડી જાય છે
સંસાર છે, જીવનચક્ર છે અને ઘણી વાર એમ લાગે કે પૈડા થંભી જાય છે

ફક્ત આસું જ Fakt
Saturday, March 4, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 March 2017

welcomem Satyender Kumar Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 March 2017

elcoem Sandhya Sunil Chaturvedi Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 March 2017

welcoem Rajender Mahajan

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 March 2017

welcome Mina K Singh Unlike · Reply · 1 · 1 min

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 March 2017

welcoem welcome yogesh kaushik Unlike · Reply · 1 · 2 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 March 2017

welcome aasha devda Unlike · Reply · 1 · 2 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 March 2017

welcome pratik gosai Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 March 2017

welcome pallavi patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 March 2017

welcome raju patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 05 March 2017

welcome jaideep singh rathod Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success