ગાવા છે મારે ગુણગાન Gavaa Chhe Poem by Mehta Hasmukh Amathaal

ગાવા છે મારે ગુણગાન Gavaa Chhe

ગાવા છે મારે ગુણગાન


ગાવા છે મારે ગુણગાન
ઘર ને કરવું છે રંગરોગાન
નવા વાઘા પહેરાવવા છે
પ્રેમ અને અહિંસા ના મણકા પરોવવા છે।

કંઠસ્થ છે મને પ્રશસ્તિ ગાન
કેમે કરીને માનું પાડ કે અહેસાન?
આપણે તો હાડમાંસ ના માનવી
માટીમાં થી ઉભરેલા નવા કસબી।

ભૂલ્યા જરાપણ નથી
જવાનું છે તેની પણ શંકા નથી
પણ અહોભાગ્ય પ્રભુ કે આપે વિચારવાનું અમોઘ શાસ્ત્ર આપ્યું છે
આપના ચરણ માં વંદન કરવા નું એક બ્રહ્માસ્ત્ર પણ આપ્યું છે।

'કરીશું તો પામીશું ' એ ઉક્તિ ને વળગી રહ્યા છીએ
'દાન અને ભક્તિ' ના મહિમા ને વખાણી રહ્યા છીએ
નથી કરતા વંદન કોઈ ખજાના ની શોધ માટે
કરવોછે આત્મસાત બીજાની મદદ માટે।

મને મળ્યું છે વરદાન આપના આશીર્વાદ થી
ભક્તિ અને સાધના થઇ છે નિર્વિવાદ થી
ખુજ સંતોષ છે જીવન ના આ પડાવ થી
ખુબજ સિંચિત થયો છે જીવ પ્રેમ ના વહાવ થી।

પ્રભુ પસ્તાવું ઝરણું તો વહાવ્યું
હવે અમીકુંજ માટે મન છે મોહ્યુ
કરવા દો, અને શક્તિ પણ આપો ને
માણસ નું દુઃખ સમજી શકીએ એવી ઘૂંટી આપોને।

ગાવા છે મારે ગુણગાન  Gavaa Chhe
Tuesday, January 31, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 31 January 2017

welcome gadhvi ramde bhai Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 February 2017

welcome naresh rohit Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 February 2017

welcome arun ramanandi Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 January 2017

welcoem tribhovan panchal Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 January 2017

welcome Zampadiya Ashvin Modi Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 January 2017

પ્રભુ પસ્તાવું ઝરણું તો વહાવ્યું હવે અમીકુંજ માટે મન છે મોહ્યુ કરવા દો, અને શક્તિ પણ આપો ને માણસ નું દુઃખ સમજી શકીએ એવી ઘૂંટી આપોને।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success