ઘણોજ ગાજે Ghano Poem by Mehta Hasmukh Amathaal

ઘણોજ ગાજે Ghano

ઘણોજ ગાજે

કચ કચ ચાલુ કરો
કવેણ ઉચ્ચારો
બધાની વચ્ચે ઉપહાસ કરો
વારે વારે ઠેકડી કરો।

પણ જરૂર હોય ત્યારેજ
એવું ના બને કે સાપ કરડે તમને જ
પોતાની ગોઠવણ પોતાને જ ભારે પડે
બોલેલું વેણ પાછું ખેંચવું પડે।

પણ કોઈ થી તમારે છુટકારો લેવો છે
અને તેનું નિરાકરણ લાવી દેવું છે
તો પછી કરો કેસરિયા
આ બધા નુસખા તમને બતાવી દિયા।

પણ માનીલો કે કોઈ ને ભુલવું જ છે
સમય ની પણ માંગ આજ છે
તો પછી શરૂઆત આજ થી કરી દો
એના સામું જોવાની તકલીફ છોડી ડો।

જીવન છે
પસંદગી આપણેજ કરવાની છે
પાછળ થી કશું ના વળે પસ્તાવાથી!
રોવું જ પડે તક ચૂકવા થી।

આપણે જ નિભાવાનુ છે જીવનચંક્ર
કામ પૂરતું બોલીએ ઘણોજ પછી જિહવા ના રાખીએ વક્ર
સાદાઈ નો બોલ લાંબો ગુંજે છે
સાથે રહેવાનો કોલ ઘણોજ ગાજે છે।

ઘણોજ ગાજે Ghano
Tuesday, June 6, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome destiny light speaks Like · Reply · 1 · Just now

0 0 Reply

રોવું જ પડે તક ચૂકવા થી। આપણે જ નિભાવાનુ છે જીવનચંક્ર કામ પૂરતું બોલીએ ઘણોજ પછી જિહવા ના રાખીએ વક્ર સાદાઈ નો બોલ લાંબો ગુંજે છે સાથે રહેવાનો કોલ ઘણોજ ગાજે છે।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success