ઘરડાઘર.. Ghardaghar Poem by Mehta Hasmukh Amathaal

ઘરડાઘર.. Ghardaghar

ઘરડાઘર
શુક્રવાર,28 ડિસેમ્બર 2018

આ જેઘરડાઘર જ છે એક આધાર
બધામાટે કે જે હોય હંમેશા લાચાર
આપણા બધાના બદલાઈ ગયા વિચાર
વાણી, વર્તન માં બધા નો દેખાણો દુરાચાર।

કટુંબ માં કોઈ હોય થોડું અશક્ત
પણઆપણેના કરીએ તિરસ્કૃત
અપંગ બાળક હોયતો રાખીએ તેની કાળજી
ભલે પછી બધાની ના હોય મરજી।

માં-બાપ ને બધા હોય કલેજા સમાન
પોતે હંમેશા રહે સભાન
ખ્યાલ રાખે કે બાળક ના મન માં ના બંધાય કોઈ ગ્રંથી
ભલે ને ભમ્ભેરણી કરે સંબંધી।

આજ બાળકો મોટા થઇ માં-બાપ ની કરે ઉપેક્ષા
તેમને કુઠારાઘાત લાગે જ્યારે ઉપરથી થાય અપેક્ષા
ઘરડા થતા જાઓ તેમ તેમ લાગે કે કોણ કરશે રક્ષા?
મન માં હંમેશા સતાવતો રહેશે સુરક્ષા?

મને-કમનેમાં -બાપ ને ઘરડાઘર નો આશ્રય લેવો પડે
છોકરા ઓ પણ જાને દુશ્મન હોય તેમ વારંવાર લડે
વારે વારે અપમાન સહન કરવાનું થાય
મન માં સેવેલા સપનાઓ ચકનાચૂર થતા દેખાય।

હસમુખ અમથાલાલ મહેતા

ઘરડાઘર.. Ghardaghar
Friday, December 28, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 December 2018

મને-કમનેમાં -બાપ ને ઘરડાઘર નો આશ્રય લેવો પડે છોકરા ઓ પણ જાને દુશ્મન હોય તેમ વારંવાર લડે વારે વારે અપમાન સહન કરવાનું થાય મન માં સેવેલા સપનાઓ ચકનાચૂર થતા દેખાય। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success