ગુજરાતીખમીર
આજે ફતવો બહાર પડયો
યોગ નું સરાસર અપમાન કરતો
હિંદુઓ માટેહળાહળ વિષ નું આહવાહન
આજ છે રાજકીય પાર્ટીઓનું મનોમંથન।
મંદિરો મોં જય ઘંટારવ
ક્યાં છે અભિગમ માટે હિન્દુત્વ?
દેખાવો કરવા માત્ર માથે તિલક
ગુજરાતીખમીર
આજે ફતવો બહાર પડયો
યોગ નું સરાસર અપમાન કરતો
હિંદુઓ માટેહળાહળ વિષ નું આહવાહન
આજ છે રાજકીય પાર્ટીઓનું મનોમંથન।
મંદિરો મોં જય ઘંટારવ
ક્યાં છે અભિગમ માટે હિન્દુત્વ?
દેખાવો કરવા માત્ર માથે તિલક
પણ મળશે આપણ ને ખાલી કલંક।
સરદાર પટેલે આપ્યું અખંડભારત
બાકીઓએ કર્યું ખંડિત ભારત
યુનિટેડ નેશન્સ માં નાખી ગુહાર
આપણી દેખીતી થઇ હાર।
કેટલા કેટલા બલિદાન આપવાના?
આવા કેટલા કેટલા નેતાઓ ફૂટી નીકળવાના
આપણા પૈસે રિયાસત નો દોરદમામ ભોગવતા
શું આપણે બધા નથી જાણતા?
આપણી દેખીતી થઇ હાર।
કેટલા કેટલા બલિદાન આપવાના?
આવા કેટલા કેટલા નેતાઓ ફૂટી નીકળવાના
આપણા પૈસે રિયાસત નો દોરદમામ ભોગવતા
શું આપણે બધા નથી જાણતા?
કાશ્મીર ભડકે બળી રહ્યું
સમાધાન ના નામે ઘણું બધું કહ્યું
પણ આતો મગર ના આંસુ?
પાછા કહેવડાવે ધાંસુ
કાશ્મીર ની મુલાકાતે ગયા
હોટેલ ની બહાર પગ ના મુકી શક્યા
આ લોકો દેશ ની અખંડિત તા ની વાતજ કેમ કરી શકે?
એમના માં એવી હામ બતાડવાની હિમ્મત જ ક્યાં થી આવી શકે?
પટેલો ને અનામત આપવી સારી વાત છે
અનામત નામ ની બધી પળોજણ છે
અનામત ફોર્મ્યુલા નું પોસ્ટમોર્ટમ કરી રહયા છે
ખાલી વચનો અને પોકળ વાતો કરી રહયા છે
ગુજરાતી ઓ માં ખમીર છે
ગૌરવવંતો ઇતિહાસ પણ છે
આપણે જાણીએ છીએ રમખાણ ના દિવસો?
આપણે વૉગૉળી રહયા છીએ રક્તરંજિત ફરસો।
welcoem jaydeep jadav Like · Reply · 1 · Just now
welcome ramakant upadhyay ramakant Like · Reply · 1 · Just now
welcome hasmukh parmar Like · Reply · 1 · Just now Manage
welcome hasmukh parmar Like · Reply · 1 · Just now Manage
welcome haresh ghadiya Like · Reply · 1 · Just now Manage
welcome amit koshiya Like · Reply · 1 · Just now · Edited
welcome vipul kumar bhoj Like · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome vagat singh Like · Reply · 1 · Just now Manage