ગુમાવશો રહેમ Gumaavsho Poem by Mehta Hasmukh Amathaal

ગુમાવશો રહેમ Gumaavsho

ગુમાવશો રહેમ

Saturday, January 13,2018
9: 01 AM

ગુમાવશો રહેમ

પ્રેમ સંબંધ કોને કહેવાય!
ના રહેવાય કે ના સહેવાય
એનો કોઈ નથી ઉપાય
કે નથી પછી કોઈ પર્યાય।

પ્રેમી એ તો પારેવડા
રોમે રોમ એમના ખડા
મરી મરી ને જીવવાનું
ના મળે કોઈ ઉપાય તો મોત ને વહાલું કરવાનું।

આ તે કેવો રોગ
અને સાથે સાથે કેવો સંજોગ
ઉત્પન્ન થાય અસહ્ય વિયોગ
એ પછી આવે અનિદ્રા નો રોગ।

બધા આપે માન
સમજી એને દૈવી વરદાન
પણ ના હોય બધા કદરદાન
સહે ઓછા પણ વધારે બને દુશ્મન।

આપણા વશ ની વાત નથી
ધુત્કારવા માં કોઈ દમ નથી
સમજો થોડા સાનમાં
ના જુદા કરજો એમને સપના માં।

આ છે પ્રભુ નું ફરમાન
એનું ના કરાય અપમાન
બધું કરજો, પણ જુદા ના કરશો ધડકતા દિલ
તમે ગુમાવશો રહેમ પ્રભુ ની અને ભટકશો મંઝીલ।

ગુમાવશો રહેમ Gumaavsho
Friday, January 12, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 January 2018

welcome jaideep singh rathor 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 January 2018

આ છે પ્રભુ નું ફરમાન એનું ના કરાય અપમાન બધું કરજો, પણ જુદા ના કરશો ધડકતા દિલ તમે ગુમાવશો રહેમ પ્રભુ ની અને ભટકશો મંઝીલ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success