ગુટકા ની મજા Gutkaa Poem by Mehta Hasmukh Amathaal

ગુટકા ની મજા Gutkaa

ગુટકા ની મજા

ગુટકા ની મજા
અને પછી સજા
એની અસર સો ટકા
જરૂર થી ખેંચો લક્ષ્મણ રેખા।

જે ભાગે તેનું કરો સેવન
તેમાં લાગે સડન
ધીરે ધીરે કેન્સર નું થાય પ્રસરણ
શા માટે આપણે ઉભું કરીએ પ્રકરણ।

નથી એ ઉપયોગી
નથી બનાવતું સાધક કે યોગી
જીવન ને જીવતા નરક માં ધકેલેછે
સ્વર્ગ સમા કુટુંબ ને ગર્તા માં હડસેલે છે।

આવા જીવલેણ માદક ડ્રગ નો આપણે કર્યો સ્વીકાર
અને સાથે રાખ્યો જીવવાનો પણ અધિકાર
ઉપર થી જીન હોવાનો કર્યો ડોળ અને આડંબર
નથી કરતા આપણે આશાતના અને જીવન ને દુભર?

ગુટકા ની મજા  Gutkaa
Friday, July 7, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome aman pandey Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome aman pandey Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome aman pandey Like · Reply · 1 · Just now

0 0 Reply

આવા જીવલેણ માદક ડ્રગ નો આપણે કર્યો સ્વીકાર અને સાથે રાખ્યો જીવવાનો પણ અધિકાર ઉપર થી જીન હોવાનો કર્યો ડોળ અને આડંબર નથી કરતા આપણે આશાતના અને જીવન ને દુભર?

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success