હાથતાળી Haatjtali Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હાથતાળી Haatjtali

હાથતાળી

કેમ ના જવાય?
કેમ રોકાવાય?
તડકો તો રોજ હોય
જેમ ખાવાનું રોજ હોય।

કરો શ્રમ
તો નહિ રહે ભ્રમ
વધશે જીવન માં હામ
અને થશે કામ તમામ।

તડકી અને છાંયડી
પાછળ છે પડી
પણ હું આપીશ હાથતાળી
વગાડી જોર થી થાળી।

મને ભય નથી
અને જરૂર પણ નથી
મારા કર કમળો પર મને વિશ્વાસ છે
આવતી કાલ પર તેમ છતા મને અંધવિશ્વાસ છે।

હું ટકી જઈશ
અને જગત ને બતાવીશ
ભલે મારી આવરદા ટૂંકી હોય
પણ આપદા કદી ના હોય।

હાથતાળી Haatjtali
Tuesday, April 18, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 April 2017

હું ટકી જઈશ અને જગત ને બતાવીશ ભલે મારી આવરદા ટૂંકી હોય પણ આપદા કદી ના હોય।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success