હરખભર્યો દિવસ... Harakh Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હરખભર્યો દિવસ... Harakh

Rating: 5.0

હરખભર્યો દિવસ
ગુરુવાર,14 ફેબ્રુઆરી 2019

આ મારા ફૂલો નો ગુલદસ્તો
તમારા બધા માટે દોસ્તો
તમારા જ પ્યાર થી આજે હું રહુ છું મસ્ત
મને નવી શક્તિ આપે છે રહેવા વ્યસ્ત।

અજાણ્યે બંધાણા સ્નેહ ના તાંતણા
ન રાખી કદી અમે મણા
ના કદી મન થી મુંજાણા
જયારે પણ મળ્યા, દિલ થી હરખાણા।

આવો પવિત્ર અને હરખભર્યો દિવસ
જીવંત રહેશે વરસોવરસ
સમાતો નથી મારો હરખ
અમને મિત્રતા અને લાગણી ની છે પરખ।

જગત પ્રેમનું ભૂખ્યું
ભાગ્ય માં તો હશે કૈંક લખ્યું
ભલે હોય વિધાતા એ ભાખ્યું!
પણ સ્નેહ નું વિધાન તો અમે જ લખ્યું।

દિલ ના તાર ઝણઝણે
આનંદ થાય રોમેરોમે
મળવાનો આનંદ જ હોય રોમાંચક
પ્રેમ જ ઉમડી ઉંડી આવે અચાનક।

હસમુખ અમથાલાલ મહેતા

હરખભર્યો દિવસ... Harakh
Wednesday, February 13, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 February 2019

દિલ ના તાર ઝણઝણે આનંદ થાય રોમેરોમે મળવાનો આનંદ જ હોય રોમાંચક પ્રેમ જ ઉમડી ઉંડી આવે અચાનક। હસમુખ અમથાલાલ મહેતા From

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success