હરિ તારા નામનો... Hari Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હરિ તારા નામનો... Hari

Rating: 5.0

હરિ તારા નામનો
મંગળવાર,13 નવેમ્બર2018

મેં કર્યો વહાલો
ઝેર નો કટોરો
હું તો પ્રેમ માં થઇ ગઈ મગન
કરું નિશદિન તમારું જ ભજન।

રાણા હતા ઘણા શાણા
બુદ્ધિશાળી અને બળવાન
પણ હરિ ના નામ થી ના અંજાણા
માયા ના મોહપાશ થી બંધાણા।

કર્યા કેટલા, કેટલા પારખા
મેં તો ખાલી હરિ ને જ પામ્યા
દુનિયા મને લાગી સ્વાર્થ ની સગી
હું તો ભવ તરવા બની હરિ ની સંગી।

ક્ષત્રિય ને હોય જનુન રક્ષા નૂ
કદી સહી ના શકે સ્ત્રીના મુખે નામ બીજા નું
પણ મેં તોધરી દિધુ નામ હરિ નું
છોડી દીધો સંસાર, ઘર ત્યજી દીચું રાણા નું।

હું થઇ ગઈ હરિ ની જોગણ
ભક્તિ માં લિન અને રહી મગન
બસ લઇ લીધો ભેખ વૈરાગ નો
ઓઢી લીધો અંચળો હરિ તારા નામનો।

હસમુખ અમથાલાલ મહેતા

હરિ તારા નામનો... Hari
Tuesday, November 13, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 November 2018

હું થઇ ગઈ હરિ ની જોગણ ભક્તિ માં લિન અને રહી મગન બસ લઇ લીધો ભેખ વૈરાગ નો ઓઢી લીધો અંચળો હરિ તારા નામનો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 13 November 2018

હું થઇ ગઈ હરિ ની જોગણ ભક્તિ માં લિન અને રહી મગન બસ લઇ લીધો ભેખ વૈરાગ નો ઓઢી લીધો અંચળો હરિ તારા નામનો। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success