હરખાવું નહી; ; ; Harkhavu Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હરખાવું નહી; ; ; Harkhavu

હરખાવું નહી
મંગળવાર,11 સપ્ટેમ્બર 2018

આ દુનિયા માં સઘળું છે મિથ્યા
પછી કેમ હોય વ્યથા?
જીવન થશે અકારૂં
ગુમાવીશું આબરૂં।

તારું મારું અહિંયા કોઈ નથી
જે જોઈએ એ મળતું નથી
આ તો છે બધા ભાગ્ય ના ખેલ
તેની કૃપા થી બધું થઇ જાય રેલમછેલ।

ધનકૃપા થી હરખાવું નહી
દરિદ્રતાથી ગભરાવું નહી
મધ્યમ હોય જો હાલત
તો તા ના રાખવો કોઈ તફાવત।

સંસારસાગર તરવો છે મુશ્કેલ
પણ આવે તેનો ઉકેલ
મન કરો મક્કમ અને સાથે નિરધાર
પ્રભુ નો લો આશરો અને રાખો આધાર।

આવ્યા છો તો કમાઈ ને જશો
સારા નામનો જશ ખાટી જશો
ના કમાવો કોઈ ની બદદુઆ
બંધુઓ છે બધા આપણા।

જો નથી આવવાનું સાથે
તો પછે કેમ લોછો માથે
મળતા અને ભળતા નો ફરક
લઇ જશે તમને નરક

આવા મોંઘેરા જીવન નો
સમય છે સજીવન કરવા નો
માનવતા મરી પરવારી નથી
અને જીવન જીવવાની હોંશ ગુમાવી નથી।

હસમુખ અમથાલાલ મેહતા

હરખાવું નહી; ; ; Harkhavu
Monday, September 10, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 10 September 2018

આવા મોંઘેરા જીવન નો સમય છે સજીવન કરવા નો માનવતા મરી પરવારી નથી અને જીવન જીવવાની હોંશ ગુમાવી નથી। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success