હું મહાત્મા નથી... Hu Poem by Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India

હું મહાત્મા નથી... Hu

Rating: 5.0

હું મહાત્મા નથી

ગુરુવાર,19 જુલાઈ 2018

ઇચ્છા
દિલ કરે છે પૃચ્છા
શું છે તારી મહેચ્છા?
કે છે હજી વધારે છે તૃષ્ણા?

મને હતી મૃગતૃષ્ણા
જીવન માં નહતી કોઈ મણા
પણ દુનિયા ના બધા રંગ લાગ્યા લોભામણા
પણ માણસો લાગ્યા મને વામણા।

બંધ ના મન માં છે લોભ
પણ નથી લાગતો ક્ષોભ
કોઈ વસવસો નથી
કોઈના માટે દિલાસો પણ નથી।

જીવન છે ક્ષણભંગુર
પણ ખાવા છે અંગુર
પસ્તાવો થશે તો જોઈ લઈશું
પણ અત્યારે તો ભોગવી લઈશું।

હું મહાત્મા નથી
દિલ દલીલ કરતા થાકતું નથી
જીવન વિકરાળ રૂપ ધરી સામે ઉભું છે
ઈચ્છા તો છે પણ સ્વયંભૂ છે।

હસમુખ અમથાલાલ મહેતા

હું મહાત્મા નથી... Hu
Thursday, July 19, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome celeste d erni 1 Manage Like · Reply · 1m

0 0 Reply

હું મહાત્મા નથી દિલ દલીલ કરતા થાકતું નથી જીવન વિકરાળ રૂપ ધરી સામે ઉભું છે ઈચ્છા તો છે પણ સ્વયંભૂ છે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success