ઈજ્જત અને સન્માન Ijjat Ane Poem by Mehta Hasmukh Amathaal

ઈજ્જત અને સન્માન Ijjat Ane

ઈજ્જત અને સન્માન

પૈસા એ જ ખરો માપદંડ
તમે માફ જો હોય પણ ઉદડંદ
મેં ઘણા વાંચ્યા રૂપક અને છંદ
પણ આખરે ગાવું જ પડ્યું બનાવી વૃંદ।

આટલો બધો મહિમા આપનો
કરી નાખે ઘડીક માં બીજાનો
ખેલ મા કરી નાખે ભંગ સામાનો
જો ખરેખર થઇ જાય સામનો।

ગુણગાન ગાવાજ પડે
જ્યારે કલદાર ખણણ ખણણ ખખડે
એના સહવાસ માટે તો ભાઈ ભાઈ પણ બાખડે
પિતા અને સંતાન પણ રણે ચડે।

આવા મહાન શ્રોત ને અમે કરીએ નમન
મંદિર માં કરીએ પ્ર્રાર્થના અને પ્રસાદ નું કરીયે આચમન
ચડાવીએ થોડો ઘણો પ્રસાદ જો થઇ જાય ઈચ્છા ફળીભૂત
સમય આવે લગાવી પણ દઈએ ભભૂત।

આવા છે અમારા મનોરથ
હોંશ થી ખેંચીએ અમે એનો રથ
એમાં થઇ જાય સવાર અમારા પ્રશ્નો
પછી ભલે ને છૂટી જાય પસીનો।

કદી અમે પાછા નથી પડયા
ગાળાગાળી ખુબ કરી અને લડયા
પસ્તાવો ના કર્યો પણ વાવ્યા નફરત ના બીજ
હંમેશા બળતાજ રહયા અને રાખી ખીજ।

'પૈસો મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ'
બીજાઓને નીચા દેખાડી ખુબ કર્યો ઉપહાસ
આવો પૈસો જો ના હોય જગત માં બધા પાસે
કોણ એને પૂજશે હોંશે હોંશે।

આપણે બકાત ના રહી શકીએ
પૈસા ના ગુણગાન હંમેશા કરીએ
એના વગર જીવતર પશુ સમાન
કદી ના મળે એના વગર ઈજ્જત અને સન્માન।

ઈજ્જત અને સન્માન Ijjat Ane
Monday, November 7, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 November 2016

આપણે બકાત ના રહી શકીએ પૈસા ના ગુણગાન હંમેશા કરીએ એના વગર જીવતર પશુ સમાન કદી ના મળે એના વગર ઈજ્જત અને સન્માન।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

xsyahee.com 28 minutes ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

xNeelam patel Unlike · Reply · 1 · Just now 6 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

gautam rock Unlike · Reply · 1 · Just now 6 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

welcome Bhanu Patel Unlike · Reply · 1 · Just now today by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

x welcome Mehul Prajapati Unlike · Reply · 1 · Just now today by

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

Mukesh Ribadiya Unlike · Reply · 1 · Just now 9 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

xvishal rana 8 hours ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 November 2016

xhitesh b vadukar Unlike · Reply · 1 · Just now 6 hours ago

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success