જૈનો માટે જયજયકાર.. Jaino Maate Poem by Mehta Hasmukh Amathaal

જૈનો માટે જયજયકાર.. Jaino Maate

જૈનો માટે જયજયકાર

આપણે સમાજ ના અભિન્ન અંગ
જેને ન હોય કોઈ ભેદ કે રંગ
ના મોટા બધા ભાઈ ભાંડુ
સાથે બેસી ને ખાઈએ પૃરી ને લાડુ।

પરદેશ માં બધા એક
સમાજના પ્રતિષ્ઠિત અનેક
પણ અહીં બધા સાધર્મિક
બધાની ભક્તિ પણ અલૌકિક।

ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા
બધાજ છે અહિંયા જમા
હિંમતનગર, અમદાવાદ અને મુંબાઈ
આપણી કેટલી બધી છે લંબાઈ।

બસ એકજ છે ધ્યેય
આપવો છે બધાને શ્રેય
ખેંચવો છે જૈનશાસન નો રથ
માંગવો છે બધાનો સહકાર અને સાથ।

આપણે બધા એક
ધર્મ એક, બંધન નેક
કર્મ નું સૂત્ર એક, મંત્ર નવકાર
આપણો પરિચય 'જૈનો માટે જયજયકાર'

Sunday, January 8, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 January 2017

આપણે બધા એક ધર્મ એક, બંધન નેક કર્મ નું સૂત્ર એક, મંત્ર નવકાર આપણો પરિચય 'જૈનો માટે જયજયકાર'

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success