જન્મદિવસ મુબારક.. Janam Poem by Mehta Hasmukh Amathaal

જન્મદિવસ મુબારક.. Janam

Rating: 5.0

જન્મદિવસ મુબારક
મંગળવાર,17 સપ્ટેમ્બર 2019

ભારત માતા નો સાચો સુપુત્ર
કરી દીધુ નામસચિત્ર
આપી દીધો ગરવી ગુજરાત નો પરિચય
બધાને કરવો પડશે એના વિચારોનો સંચય।

"ના ખાઈશ કે ના ખાવા દઈશ " ફેંક્યો ખુલ્લો પડકાર
આવો હુંકાર ને ફક્ત નરસિંહ જ આપી શકે આવકાર
ભલે પછી મળી જાય જાકાર
પણ આજે તો છે સર્વત્ર સ્વીકાર।

નર માં શ્રેષ્ઠ એવા નરેન્દ્રભાઈ ને જન્મદિવસ મુબારક
આપ બની રહયા બધાના સંરક્ષક
દેશ ને સપૂત ની હતી જરૂરત
આપે જાળવ્યું છે સાતત્ય સતત।

દેશ નું કર્યુ છે નામ રોશન
ખોલી દીધુત્રીજું લોચન
કરીલો એની દીર્ઘદ્રષ્ટિ નું વિવેચન
અને કરો હોંશે હોંશે આચમન।

આવો વીરલો કોઈક કાળે જ જન્મે
સાદાઈ નો બને આદર્શ અને વિરમે
બધા નો માગે સાથ અને સહકાર
બધાનો થાય સમાવિષ્ટ અને જન્મે નવો વિચાર।

આજે દેશ કરી રહ્યો વિકાસ
વિદાય કરી દીધો દશકો નો કંકાસ
ભારતમાતા નું શીશ રહે સદા ઉન્નત
આજ તો હતી મન ની મન્નત

આપ શત જુગ જીવો
દેશ ની સેવા કરો
બધા ની દુઆ લઇ ને કરો આઘે કુચ
બધા ને કરાવી દો સાચા નો પરચો।

હથિયાર બધા એનાખ્યા હેઠે
હૈયે હતું એ ના આવ્યું હોઠે
સત્ય નો ના કરી શક્યા સ્વીકાર
હવે તો ચારો દિશા થી મળે છે આવકાર।

હસમુખ અમથાલાલ મહેતા

જન્મદિવસ મુબારક.. Janam
Tuesday, September 17, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 17 September 2019

હથિયાર બધા એનાખ્યા હેઠે હૈયે હતું એ ના આવ્યું હોઠે સત્ય નો ના કરી શક્યા સ્વીકાર હવે તો ચારો દિશા થી મળે છે આવકાર। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 September 2019

sheetal mehta 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 September 2019

Rupal Bhandari 34 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 18 September 2019

Pranali Bhansali 47 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 18 September 2019

Parul Gandhi 1 mutual friend 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 September 2019

Manisha Mehta 52 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 September 2019

Sevantilal Mehta 27 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 September 2019

Heena Sheth 26 mutual friends Message

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success