જન્મ દિવસ મુબારક Janm Poem by Mehta Hasmukh Amathaal

જન્મ દિવસ મુબારક Janm

જન્મ દિવસ મુબારક

શતં જીવમ શરદ
રહો હમેશા હમદર્દ
તમારી સફર યાદગાર બની રહે
કુટુબ માં બધા ને શીળી છાંયડી મળી રહે।

જન્મદિન નિમિત્તે ઘણા ઘણા અભિનંદન
રહો સુખભર, પ્રફુલ્લિત અને જીવો લાબું જીવન
સફર છે બસ યાદો રહેશે સાથે
વિરમું છું ખુબજ આશાર્વાદ આપી માથે

જન્મ દિવસ મુબારક  Janm
Wednesday, May 31, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 02 December 2017

welcome jaideep rathod Like Sad Angry · Reply · 1 · Just now

0 0 Reply

રહો સુખભર, પ્રફુલ્લિત અને જીવો લાબું જીવન સફર છે બસ યાદો રહેશે સાથે વિરમું છું ખુબજ આશાર્વાદ આપી માથે

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success