જન્મદિવસ મુબારક.....Janmdivas Poem by Mehta Hasmukh Amathaal

જન્મદિવસ મુબારક.....Janmdivas

Rating: 5.0

જન્મદિવસ મુબારક
સોમવાર,8 ઓક્ટોબર 2018

પ્રભુ, જય રણછોડ
ફૂલ ઉગ્યા છોડ
આજે તો તમે ખુશખુશાલ
તમને આપું અભિનંદન અને ફૂલ

તમારા જીવન માં રહે સદા મહેક
દોસ્તો મળ્યા હશે અનેક
પણ આપણી રહી એક ટેક
હંમેશા રહયા આત્મીય અને નેક।

જીવન માં રોજ સવાર થાય
સૂર્યદેવતા ના દર્શન પણ થાય
પણ આજ઼ નો દિવસ અનેરો કહેવાય
એને પ્રભુ ને અર્પણ કરી ઉજવાય।

ડાકોર જેવા પવિત્રધામ ના સાનિધ્ય માં
આત્મચિંતન કરી તેની સેવા માં
"આપને દીર્ઘાયુ અર્પે "
એવી અભ્યર્થના અને મનોકામના।

લીલીવાડી અને ભર્યુભાદર્યું ઘર
પ્રભુ એ આપ્યું છે વિશાળ અને ઉદાર મન
સેવાભાવના સદા બની રહે
આત્મા ખુશ રહે અને બધાને સુખી રાખે

હસમુખ અમથાલાલ મેહતા

જન્મદિવસ મુબારક.....Janmdivas
Monday, October 8, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 October 2018

welcome tarun h mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 October 2018

Ashwin Khambholja Thanks Bro 1 Manage Like · Reply · 52m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 October 2018

Mahesh Shah Mahesh Shah · Friends with Ashwin Khambholja Happy Birthday. Nice written by Hasmukh Mehta 1 Manage Like · Reply · 42m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 October 2018

Priyanka Khambholja Priyanka Khambholja · Friends with Ashwin Khambholja Happy birthday kaka 1 Manage Like · Reply · 6m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 October 2018

લીલીવાડી અને ભર્યુભાદર્યું ઘર પ્રભુ એ આપ્યું છે વિશાળ અને ઉદાર મન સેવાભાવના સદા બની રહે આત્મા ખુશ રહે અને બધાને સુખી રાખે હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success