જન્મદિવસ
Saturday, May 12,2018
11: 34 AM
જન્મદિવસ ના અભિનંદન
ઘર ને બનાઓ નંદનવન
મિત્રો ને સંગ વિહારો ઉપવન
દોડો, રમો અને કરો મંથન।
ઘણુંજ છે શીખવાનું
જીવન ને જીવવાનું
મોજમસ્તી કરવાનું
અને સાથે સાથે ભણવાનું।
લાવવાનો અવ્વલ નંબર
પારિતોષિક પણ હોવું જોઈએ બમ્પર
ભણવામાં જરાપણ ગાફેલનહિ
ફેલ થવાનો વિચાર પણ લાવવાનો નહિ।
ધાર્મિક પણ રહેવાનું
સાત્વિક જ ખાવાનું
વહેલા સુઈ વહેલા ઊઠવાનું
ઉઠી ને પહેલા પ્રભુ નું નામ લેવાનું
નામ એવા કામ પણ હોવા જોઈએ
બધાને લાગવું પણ જોઈએ
ખાલી વાંચી ને વેદિયા નહિ થવાનું
ભણતર અને ઘડતર સાથેજ ઘડવાનું।
welcome dixit parmar 1 Manage LikeShow more reactions · Reply · 1m
welcome manisha mehta 1 Manage LikeShow more reactions · Reply · 1m
નામ એવા કામ પણ હોવા જોઈએ બધાને લાગવું પણ જોઈએ ખાલી વાંચી ને વેદિયા નહિ થવાનું ભણતર અને ઘડતર સાથેજ ઘડવાનું।
welcome Rajendra Shreyas Mevada 1 Manage LikeShow more reactions · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Tirth Mehta 23 mutual friends 1 Manage Like · Reply · 1m