જય જિનેન્દ્ર.. Jay Poem by Mehta Hasmukh Amathaal

જય જિનેન્દ્ર.. Jay

જય જિનેન્દ્ર
ગુરુવાર,26 ડિસેમ્બર 2019

જય જિનેન્દ્ર
આપણો મંત્ર
નવકાર નું સ્મરણ
જીવન જીવંત રહે આમરણ

સ્વાસ્થ્ય સાથે સકુશળ રહો
પ્રભુ નું સ્મરણ કરતા રહો
આત્મબળ ને વધારતા રહો
"જીવન પ્રભુ નું વરદાન છે"તેને સાકાર કરતા રહો

આપ હંમેશા રહયા છો
ધર્મ નો વધારો કર્યો છે
તમને હંમેશા બધા માટે આગ્રહી રહયા છો
જીવન ને હંમેશાઉજાળી રહયા છો

અમારું બધાનું તમારી પ્રત્યે માન
હંમેશા પ્રતિષ્ઠા મળી અને સન્માન
રહો સકુશળ અને સન્માનિત
અમારી બધાની પ્રાર્થના કે રહો દીર્ઘાતીત

હસમુખ અમથાલાલ મેહતા

જય જિનેન્દ્ર.. Jay
Thursday, December 26, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success