જય જિનેન્દ્ર
ગુરુવાર,26 ડિસેમ્બર 2019
જય જિનેન્દ્ર
આપણો મંત્ર
નવકાર નું સ્મરણ
જીવન જીવંત રહે આમરણ
સ્વાસ્થ્ય સાથે સકુશળ રહો
પ્રભુ નું સ્મરણ કરતા રહો
આત્મબળ ને વધારતા રહો
"જીવન પ્રભુ નું વરદાન છે"તેને સાકાર કરતા રહો
આપ હંમેશા રહયા છો
ધર્મ નો વધારો કર્યો છે
તમને હંમેશા બધા માટે આગ્રહી રહયા છો
જીવન ને હંમેશાઉજાળી રહયા છો
અમારું બધાનું તમારી પ્રત્યે માન
હંમેશા પ્રતિષ્ઠા મળી અને સન્માન
રહો સકુશળ અને સન્માનિત
અમારી બધાની પ્રાર્થના કે રહો દીર્ઘાતીત
હસમુખ અમથાલાલ મેહતા
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
જય જિનેન્દ્ર ગુરુવાર,26 ડિસેમ્બર 2019 જય જિનેન્દ્ર આપણો મંત્ર નવકાર નું સ્મરણ જીવન જીવંત રહે આમરણ સ્વાસ્થ્ય સાથે સકુશળ રહો અમારું બધાનું તમારી પ્રત્યે માન હંમેશા પ્રતિષ્ઠા મળી અને સન્માન રહો સકુશળ અને સન્માનિત અમારી બધાની પ્રાર્થના કે રહો દીર્ઘાતીત હસમુખ અમથાલાલ મેહતા Hasmukh Amathalal