જે થવાનું છે તે થવાનું જ
મારી એક બહેન મને કહેતી
બાપા ના સફેદ કપડા પર દાગ નથી પાડવા દેતી
આજ અમારી મૂડી અને થાપણ છે
અને અમારું જ આજે શોષણ છે?
આજે સમાજ માં તમારું ઊંચું સ્થાન છે
લોકો માં પુજાઓ છો અને માન છે
પુંજાભાઈ એટલે કહેવું પડે! આવા નવાજેલા શબ્દો તમને મળે
'ઘરમાં મહેમાનગતિ એટલે' આ સાંભળી અમારો પણ પારો ચડે।
સહન સ્ત્રીઓએ જ કરવાનું
જાતજાતના અપમાન સહવાનું
ઘરે પણ તોછડાઈ અને બહાર પણ લોકોની બારીકાઇ થી નજર
ઘણી વખત થઇ જાય જીવન દુભર।
આવું દુર્લભ જીવન મળ્યા પછી પણ મુસીબતો નો પાર નથી
માં બાપ નો ખ્યાલ અને સમાજ ના મોભા બંને સમાજ ની બહાર નથી
છતાં જીવીએ છીએ માનભેર મસ્તક ઊંચું રાખી ને
અમને ખ્યાલ છે એટલેજ તો નારી મહાન છે બધાને।
જુના મૂલ્યો નું ધોવાણ થયું છે
સ્ત્રીઓનું હંમેશા કુપોષણ થયું છે
પુત્રમોહ જલ્દી થી છૂટતો નથી
માબાપ ની મુસીબતો નો પાર નથી।
આજે જલ્દી થી કોઈના પર વિશ્વાસ ના મુકાય
ઘણા ઉભા થાય છે અવરોધ અને અંતરાય
અમારે જાતેજ રક્ષા કરવાની છે અને આગળ વધવાનું છે
બાકી તો જે થવાનું છે તે થવાનું જ છે।
welcome mistry parul Unlike · Reply · 1 · Just now
welcomebhavesh mungalpara Unlike · Reply · 1 · Just now
આજે જલ્દી થી કોઈના પર વિશ્વાસ ના મુકાય ઘણા ઉભા થાય છે અવરોધ અને અંતરાય અમારે જાતેજ રક્ષા કરવાની છે અને આગળ વધવાનું છે બાકી તો જે થવાનું છે તે થવાનું જ છે।
welcome daksha dasrath mistry Unlike · Reply · 1 · 1 min
welcome tribhovan panchal Unlike · Reply · 1 · Just now
welcome lucy abellana Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome kumar upadhyay