જિંદગી તો એજ છે
પ્રેમ નો પછતાવો નાં હોય
અને એના પારખા પણ નાં હોય
દિલ માં સમાયેલો એ તો વિશાળ દરિયો છે
આખા જગતે ડૂબકી મારી ને તર્યો છે
પ્રેમ અને વાસના
પણ બંનેના સરખા સંભારણા
એક મન ને કોરી ખાય
બીજો શોધી કાઢે એનો પર્યાય।
નરી આંખ માં તરી આવે
આંસુઓના વહેંણ પણ ખેચી લાવે
આ આગ એવી છે કે કદી નાં બુજાય
પણ નેનો અહેસાસ જરૂર થી થાય।.
હું ધારું એતો કદીજ ના થાય
વહેતી નદી નો અને આવતાં ભય નો આભાસ જ થાય
છતા મન મક્કમ રહેતો જાણવું કે પ્રેમની પરાકાષ્ટા છે
જિંદગી તો એજ છે પણ એના ઘણા બધા આટાપાટા છે।
મારો અભિગમ એકજ છે
જિંદગી સરગમ નો ભાગજ છે
કોઈ એમા ડુબી ને તરી જાય
તો કોઈ એનો મર્મ સમજી ને તારી જાય।
હું જેટલું સમજ્યો તેનાથી પણ પ્રેમ વિશેષ છે
પ્રેમ નો આભાસ એજ પ્રભી ની આત્માનો દરવેશ છે
કોણ કહેછે પ્રેમ માં હુંફ નથી?
એક બીજા મા સમાઈ જવાની તમન્નાં નથી। .
welcome hiesh yadav n a ronak vyas Unlike · Reply · 1 · Just now
હું જેટલું સમજ્યો તેનાથી પણ પ્રેમ વિશેષ છે પ્રેમ નો આભાસ એજ પ્રભી ની આત્માનો દરવેશ છે કોણ કહેછે પ્રેમ માં હુંફ નથી? એક બીજા મા સમાઈ જવાની તમન્નાં નથી। .
welcome Daxa Pansare Unlike · Reply · 1 · Just now
welcome Pankaj Jain likes this. Unlike · Reply · 1 · 10 hrs
Jigar Sharma Jigar Sharma nice Nice Automatically Translated Unlike · Reply · 1 · 8 hrs
welcome deven c joshi Unlike · Reply · 1 · 4 mins
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome imran jeeva