જીવન પણ
એતો રડાવેજ
અને હંસાવેજ
રાખે હંમેશ
તમને ખુશ
જીવન નો છે સંદેશ
ના રાખો કોઈ અંદેશ
તમારા જીવન નું એક અગત્ય પાસુ
કારણ કે જીવન છે પિપાસુ।
આવો આપણે મનાવીએ
જીવન સારી રીતે જીવીએ
જીવન ને કદી કલુષિત ના થવા દઈએ
માનવી છીએ તો પછી માનવતા ના દર્શન કરાવીએ।
તમે રડો તો જમીન પણ દુઃખી થશે
તેના આંસુ તમોને જરૂર દેખાઈ દેશે
પોતાની લીલી ચાદર ને સમેટી લેશે
અને ધીરે ધીરે સિસકી લેશે।
સફર તમારી ધીરે ધીરે આગળ વધશે
કેટલાએ તમને છોડી દેશે યા અદ્રશ્ય થઇ જશે
પાછળ ખાલી યાદો સિવાય કઈ નહી રહે
આંસુ એમની યાદ માં અવિરત વહે।
આજ છે જીવન
આપણે રાખીશું તેને સજીવન
વેન માં જેમ વૃક્ષ ચારે કળાએ ખીલશે
તેમ જીવન પણ મહેકશે।
આજ છે જીવન આપણે રાખીશું તેને સજીવન વેન માં જેમ વૃક્ષ ચારે કળાએ ખીલશે તેમ જીવન પણ મહેકશે।
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcoem nandini prajapati Like · Reply · 1 · Just now