જીવનભર સંતાપ... Jivan Poem by Mehta Hasmukh Amathaal

જીવનભર સંતાપ... Jivan

Rating: 5.0

જીવનભર સંતાપ

બુધવાર,18 જુલાઇ 2018

મર્યા પછી શરીર કહેવાય નશ્વર
પહુંચી ગયા ધામ ઈશ્વર
સારું કર્યું હશે તો લોકો કરશે યાદ
નહિતર પાછળ છોડાઈ જશે વિવાદ

અભિમાન નોતરે વિનાશ
ઘર માં પણ વધે કંકાસ
શાંતિ નો રહે અભાવ
એકબીજા પ્રત્યે ભાવ નો રહે અભાવ।

આત્મા લાગે સોહામણો અને સુંદર
એનો સ્વભાવપણ લાગે જાણે સમંદર
પ્રેમ અને સહાનુભૂતિ લાગે આદર્શ
એ વધે દિનરાત જો હોય સાચો પરામર્શ।

પ્રેમ નો જો હોયશૂન્યાવકાશ
નથી રહેતો કોઈ અવકાશ
આદમી બની જાય જીવતી લાશ
જીવતે જીવ આદમી છોડી દે આસ।

નશ્વર દેહ ને આપણે આપીએ અગ્નિમુખ
બધા ધીરે ધીરે થઇ જાય વિમુખ
પણ પ્રેમ નો નકાર થઇ જાય અભિશાપ
તેને સતાવતો રહે જીવનભર સંતાપ।

હસમુખ અમથાલાલ મેહતા

જીવનભર સંતાપ... Jivan
Wednesday, July 18, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Jasmina Bhatt Sachi vaat 1 Manage Like · Reply · 15h

0 0 Reply

welcome Manisha Mehta 34 mutual friends Friend Friends

0 0 Reply

welcome Amina Husein 4 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

નશ્વર દેહ ને આપણે આપીએ અગ્નિમુખ બધા ધીરે ધીરે થઇ જાય વિમુખ પણ પ્રેમ નો નકાર થઇ જાય અભિશાપ તેને સતાવતો રહે જીવનભર સંતાપ। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success