જીવનમોહભર્યું... Jivan Poem by Mehta Hasmukh Amathaal

જીવનમોહભર્યું... Jivan

Rating: 5.0

જીવનમોહભર્યું

શનિવાર,28 જુલાઈ2018

અમે દુઃખી નથી થયા
અને સુખી પણ નથી થયા
દુઃખ ને જોઈ ખુબ રોયા
સુખ નેજોઈને ખુબ હરખાયા।

સુખ દુઃખ એ તોમન ની કલ્પના
કદી થાયા નથી આપણા
આપણ તેની કેદ માં પુરાણા
અને પછી ઘણાઘણા પસ્તાણા।

સુખ ની શું છે વ્યાખ્યા?
તમે અને હું શું સમજ્યા?
ભૌતિક સુખો શું સુખ આપશે?
નજર સમક્ષ તમોને રડાવશે।

શરીરે નરવા
સુખસાગર તરવા
મનવાંછિત ફળ મેળવવા
જોઈએ તમોને આત્મસાંત્વના।

નથી કઠણ પણ સહેલ છે
જો કરો તમે પહેલ છે
જે દેખાય છે તે સત્ય નથી
જે અનુભવો છો એ ખોટું નથી।

મન ને કરો કાબુ
ને થાય કદી બેકાબુ
દુઃખ માં તમે અનુભવશો
સુખ નો કદી રહેશે વસવસો

આ જ છે જીવનમોહભર્યું
સોહામણું અને લોભામણું
આપણ ને બનાવે પાંગળું
પણ સંતોષ બનાવે મેદાન મોકળુ ।

હસમુખ અમથાલાલ મેહતા

જીવનમોહભર્યું... Jivan
Friday, July 27, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Vinod Thakor 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome bhardreshbhatt 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome prakash vaghela 1 Manage Like · Reply · 1m

0 0 Reply

a welcome Hasmukh Solanki Add Friend

0 0 Reply

welcome Parsotam Rohit 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome Bhavesh Solanki Add Friend

0 0 Reply

welcome Niljyot Patel Follow

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success