જીવન માટે વિસામો Jivan Maate Poem by Mehta Hasmukh Amathaal

જીવન માટે વિસામો Jivan Maate

જીવન માટે વિસામો

'દુઃખ કોને કહેવાય'એ આપણે સમજવું પડશે
સંઘર્ષ સામે આપણે ઝૂકવું પડશે
સંઘર્ષ માં થી બહાર આવા ઝઝૂમવું પડશે
જો તમે પ્રયાસ જ નહીં કરો તો કોણ લડશે?

તમે પૈસા અને એશ્વર્ય ને જો સુખ કેહતા હો તો થાપ ખાઓ છો
પૈસાદાર બહુજ સુખી હોય તેવું માનવાને કોઈ કારણ નથી
'હું કૈજ સારું ખાઈ શકતો નથી, પકવાન મારા માટે ઝેર થી ઓછું નથી
તમે કમ સે કમ સારું ખાઈ તો શકો છો! કોઈ ની પરવા તો નથી!

સવાર પડે એટલે થેલો લઈને નીકળવું પડે
કામ માટે આમતેમ રઝળવું પડે
નોકરી પાકી હોય તો પણ સમયસર પહોંચવું પડે
બોસ તો બોસ જ હોય તેનું કહેલું સાભળવું જ પડે

'જીવન તો સંઘર્ષ' અને એનો પર્યાય કડી મેહનત
સાદી રહેણીકરણી અને નિષ્ઠા તેમજ ખંત
ચીવટ અને કાળજી તેમાં સુગંધ પ્રસરાવી દે
બાકી કોઈપણ તમારી આ બધા ગુણો થી હા જ કહી દે।

તમારે ઝૂકવું પણ પડશે
લોકો ની સામે જઈ બતાવવું પણ પડશે
આ બધા સમાજના ઘડેલા નિયમો છે
આપણે બધાએ કેહવું પડશે કે ' જીવન માટે વિસામો પણ લેવો પડશે'

જીવન માટે વિસામો Jivan Maate
Saturday, January 7, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 January 2017

welcome naren suthar Unlike · Reply · 1 ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 January 2017

તમારે ઝૂકવું પણ પડશે લોકો ની સામે જઈ બતાવવું પણ પડશે આ બધા સમાજના ઘડેલા નિયમો છે આપણે બધાએ કેહવું પડશે કે ' જીવન માટે વિસામો પણ લેવો પડશે'

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success