જીવન તો એક પથ
રડવા માટે છે જ શું?
તમારૂં શું અને મારુ શું?
જીવન તો એક પથ
હાંકે રાખો પ્રેમથી રથ । જીવન તો એક પથ
"દુઃખ માં હસે" તે જ તો છે કળા
બાકી તો થઇ જશે બધાના ધોળા
પણ અક્કલ આવશે છેવાડા
આવાજ તો આપણે બાંધ્યા છે વાડા । જીવન તો એક પથ
સામેથી કોઈ નહી હસે
પણ તમે હસજો હોંશે હોંશે
હસવાથી મન થાય હલકું
મન ને થાય કે હું ઉડું ઉંડું। જીવન તો એક પથ
જીવન ના ઊંડાણ થી વિચારજો
બધા ને કહેતા રહેજો 'આવજો અને જજો '
ક્ષણભંગુર છે આ દુનિયા જીવ વા કાજે
પણ હોંશે હોંશે પામવા અને સમર્પિત કરવા કાજે । જીવન તો એક પથ
લડી લેજો પ્રેમ થી અને એક થઇ જાશો તો પામશો
પ્રેમ માં શું અદેખાઈ અને અંદેશો?
'માનવમાત્ર ભૂલને પાત્ર'
રાખજો યાદ મહામૂલો મંત્ર । જીવન તો એક પથ
લડી લેજો પ્રેમ થી અને એક થઇ જાશો તો પામશો
પ્રેમ માં શું અદેખાઈ અને અંદેશો?
'માનવમાત્ર ભૂલને પાત્ર'
રાખજો યાદ મહામૂલો મંત્ર । જીવન તો એક પથ
મારુ છે ને મારુ જ રહેશે
આ વાત રાખજો યાદ હોંશે હોંશે
કોઈ ને યાદ અપાવી પડે તો કહેતા ખચકાતા નહી
વહેવાર માં તહેવાર વચ્ચે કદીપણ લાવતા નહી । જીવન તો એક પથ
Pic: - haider ali
welcoem Bajid Khan Pathan Like · Reply · Just now 6 Oct by
x welcome Bharat Sharma Unlike · Reply · 1 · Just now 6 Oct
xwelcome angel thys Unlike · Reply · 1 · Just now 6 Oct
welcome haider ali Unlike · Reply · 1 · Just now today by
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
મારુ છે ને મારુ જ રહેશે આ વાત રાખજો યાદ હોંશે હોંશે કોઈ ને યાદ અપાવી પડે તો કહેતા ખચકાતા નહી વહેવાર માં તહેવાર વચ્ચે કદીપણ લાવતા નહી । જીવન તો એક પથ Pic: - haider ali