જીવન નો સાક્ષાત્કાર.... Jivanno Poem by Mehta Hasmukh Amathaal

જીવન નો સાક્ષાત્કાર.... Jivanno

જીવન નો સાક્ષાત્કાર
સોમવાર,31 ડિસૅમ્બર 2018

કાકા આંખો ખુલ્લી રાખો
સામે દેખાય એનો આનંદ ચાખો
પાસેજ બેઠા છે તમારા ધર્મપત્ની
ના કરો જરાપણ પાછીપાની।

આજ છે સ્વર્ગસુખ
ના માણ્યાનું જ હોય દુઃખ
પૌત્ર નું સુખ છે તમારે કોખ
સુખ ના જ લખાયા છે લેખ।

આપણું જીવન સામે જ છે
સુખનો જ દરિયો આપણે તર્યો છે
શું ના મલ્યુ તેથી અફસોસ હોય!
મળ્યું છે તેનાથી તો હાશ જ હોય।

તમારો સંસાર હર્યોભર્યો રહે
હર્ષોલ્લાસ થી કપાતો રહે
પ્રભુ ના ધામ માં વસો છો
અને સદૈવ હસતા મુખે રહો છો।

કાળ સને સમય બંને બળવાન છે
પણ તમે ભાગ્યવાન છો
પોતાના પ્રત્યે સભાન અને દરકાર કરવાવાળા છો
બાકી તો જોવાવાળા ઉપરવાળા છે

રહો સદા ખુશ અને પ્રભુ માં મગ્ન
કરો મંગલકામના અને માણાઓ જશ્ન
માનવાવતાર મળ્યો છે તેને પ્રભુ નો પ્રસાદ માણો
જીવન નો સાક્ષાત કરો અને સુખ માણો

હસમુખ મહેતા

જીવન નો સાક્ષાત્કાર.... Jivanno
Monday, December 31, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 02 January 2019

welcome Margesh Khambholja 2 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 December 2018

Ashwin Khambholja Thanks for BestWishes 1 Manage · Reply · 6h Hasmukh Mehta Hasmukh Mehta welcome mlan thakore 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 December 2018

Mahesh Shah Mahesh Shah Nice poems written for you by Mehta 1 Manage Like · Reply · 6h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 December 2018

welcome mlan thakore 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 31 December 2018

રહો સદા ખુશ અને પ્રભુ માં મગ્ન કરો મંગલકામના અને માણાઓ જશ્ન માનવાવતાર મળ્યો છે તેને પ્રભુ નો પ્રસાદ માણો જીવન નો સાક્ષાત કરો અને સુખ માણો હસમુખ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success