કરો સ્વાગત... Karo Poem by Mehta Hasmukh Amathaal

કરો સ્વાગત... Karo

Rating: 5.0

કરો સ્વાગત
મંગળવાર,14 મે 2019

પ્રભુ હું છું અભિલાષી
તમે તો છો જ
મરણ થાય મારું કાશી
જીવન થી રહું હું તરસી।

કાશી નું મસમોટું છે નામ
લોકો ઈચ્છે જોવાને ધામ
કાશી માં મુકાવતા કરવત
આજ રહેતું તેમનુંવ્રત।

કાશી ની ગલીઓ પણ લાગે પ્રવિત્ર
તેનો પ્રભાવ પણ રહે સર્વત્ર
પ્રવિત્રતા માં તેનો નહિ આવે તોલ
પહુંચી ને ભક્તો કરે કિલ્લોલ।

આવી ધરતી નું થાય એક દર્શન
પછી પૂર્ણ થાય પોતાનું વચન
જીવન માં જાય બધા હેમાળે
પણ કાશી એકજ બધાને તારે।

આવી ધરતી ને કરો નમન
ચડાવો એને કમલ
કરો ફૂલો થી એનું સ્વાગત
પછી બોલતા રહો સ્વગત।

હસમુખ અમથાલાલ મહેતા

કરો સ્વાગત... Karo
Tuesday, May 14, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

આવી ધરતી ને કરો નમન ચડાવો એને કમલ કરો ફૂલો થી એનું સ્વાગત પછી બોલતા રહો સ્વગત। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success