કઠોર પગલાં... Kathor Poem by Mehta Hasmukh Amathaal

કઠોર પગલાં... Kathor

Rating: 5.0

કઠોર પગલાં
શનિવાર,16 ફેબ્રુઆરી 2019

કેવો મળ્યો છે આપણ ને ગૌરવવંતો દેશ
બસ નામ લેતા જ આવી જાય જોશ
એની ગૌરવગાથા સાંભળી મસ્તક ઊંચું થાય
એની યશગાથા માં એક કલગી વધુ ઉમેરાય।

અમારા પૂર્વજો એ ઘણું આપ્યું બલિદાન
કેટલા બધા વરસો રહયા આપણે ગુલામ
કેટલો બધો સહ્યો અત્યાચાર
પણ ના બદલી શક્યા આતતાયી ઓ આપણો નીર્ધાર।

કેટલો બધો હતો ભારત નો વિસ્તાર
આજેપણ હેત ઉભરાય જોઈ તેનો આકાર
કેટલા બધા ધર્ણો નો થયો સમાવેશ
છતાંપણ કોઈ ખોટું કામ ન થાય આવી આવેશ।

"સર્વ ધર્મ સમાન" અને સાથે ઘણી સ્વતંત્રતા
આજે છે દેશ ની ઝાંખી માં એકતા
લોકો કરવા માગે દેશના ટુકડેટુકડા
પણ પડી ગયા તેઓ એકલાઅટૂલા।

સૈનિકો પાર કર્યો અમાનવીય હુમલો
દેશ જરૂર લેશે તેનો યોગ્ય બદલો
આખો દેશ આજે છે તત્પર
માંગ કરેછે કઠોર પગલાંની સત્વર।

હસમુખ અમથાલાલ મહેતા

કઠોર પગલાં... Kathor
Saturday, February 16, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 February 2019

Bhadresh Bhatt Jai Hind 1 Delete or hide this Like · Reply · See Translation · 1h

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success