ખરું માંન સંસાર માં
પછ્તાવા જેવી કોઈ ચીજ નથી
પાવન થવા જેવી કોઈ ખોજ નથી
હા, પછતાવાનો કોઈ પાર ના હોય
પાછળ સંભારણા શિવાય શું હોય?
પ્યાર એ સંમજવાની વસ્તુ નથી
અનુભૂતિ ની એમાં કમી નથી
વસવસો રહી જાય મન માં જો થોડીક પણ ચૂક રહી જાય
વરસો ના વરસો વહી જાય પણ યાદ ના વીરસાય
એની યાદ રાખવી એપણ મહાપાપ છે
જીવનમાં ખાધેલી એક મૂર્ખતાભરી થાપ છે
હવે વાગોળવાથી મન ને અશાન્તિ જ મળે
લાગે જાણે જીવન ગયું છે એળે
હરખાવો મન થી એટલુ જ કે ' તે સુખી છે '
પોતાના સુખી જીવન ની સરવાણી છે
સીંચી રહી છે કોઈનું જીવન પોતાના પ્રાણ થી
કદી પોસી નથી કોઈ ખેવના પોતાની આંણ થી
સમગ્ર જીવન માં કોઈ હરફ એણે ઉચ્ચાર્યો નથી
એના જીવન નો કોઈ સંતાપ હજુ વર્તાયો નથી
આજ છે નારી જીવન નો એક અભિગમ
આપણને શું પડે એની ગતાગમ?
welcomevijay bharwad Unlike · Reply · 1 · Just now
સમગ્ર જીવન માં કોઈ હરફ એણે ઉચ્ચાર્યો નથી એના જીવન નો કોઈ સંતાપ હજુ વર્તાયો નથી આજ છે નારી જીવન નો એક અભિગમ આપણને શું પડે એની ગતાગમ?
welcome Daxa Pansare Unlike · Reply · 1 · Just now
welcome Janhavi Ninad Ozalk Unlike · Reply · 1 · Just now
welcome mansi thakkar Unlike · Reply · 1 · Just now
welcome naresh patel Unlike · Reply · 1 · Just now · Edited
welcome yayanti giri Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome પ્યાર કા દર્દ Unlike · Reply · 1 · Just now