ખુશી છે તારી વાહવાહ માંKhushi Chhe Poem by Mehta Hasmukh Amathaal

ખુશી છે તારી વાહવાહ માંKhushi Chhe

ખુશી છે તારી વાહવાહ માં

તારું આ બાળપણ
અમાંરું સુખદ સંસ્મરણ
રહેશે યાદ સદા
ચારે બાજુએ અને સર્વદા।

અમારા બાગ મા ખીલેલ
સમય પણ યાદ નથી વીતેલ
તું કરતી હતી કિલ્લોલ
જેમ નાની ફરતી રહેલ એક doll.

અમારી આંખની કીકી
તરી વાણી લાગે મીઠી મીઠી
સમય નું અમને ભાન જ ના રહે
તું સદા રમતી અને હસતી જ રહે.

અમારી કોઈ યાદગીરી નથી
પણ તારું બાળપણ જ અમારું રહ્યું સાથી
મન હવે માંનતુ જ નથી
દિલ પણ ભાર ખમતું નથી।

રહેશે યાદ સદા જયારે મયુરી સાદ દ્દેશે
તારી મલકાટ નું રહસ્ય સદા યાદ રહેશે
થતી મુઝવણ ને તું રોકી દેતી હતી
'તારું હસવું અને કાલુ બોલવું ' બધું ભુલાવી દેતી હતી।

અમે રહીશું સદા આનંદિત તને જોઈ ને
જીવન પણ વીતી જશે તને યાદ હમેશા કરીને
તું રહે સદા પલ્લવિત જીવન ના આ પ્રવાહ માં
અમારું આજ છે પણ ખુશી છે તારી વાહવાહ માં।

ખુશી છે તારી વાહવાહ માંKhushi Chhe
Monday, March 14, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 14 March 2016

અમે રહીશું સદા આનંદિત તને જોઈ ને જીવન પણ વીતી જશે તને યાદ હમેશા કરીને તું રહે સદા પલ્લવિત જીવન ના આ પ્રવાહ માં અમારું આજ છે પણ ખુશી છે તારી વાહવાહ માં।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2016

Sheetal Mehta She looks cute. Unlike · Reply · 1 · 37 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2016

janhavi Ninad Ozalkar Very touchy.. smile emoticon Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2016

welcome anuja valani

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2016

Daxa Pansare Masa mast Unlike · Reply · 1 · 12 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2016

Daxa Pansare Mast Unlike · Reply · 1 · 12 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 March 2016

Sheetal Mehta Very nice poem papa. Unlike · Reply · 1 · 37 mins

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success