કિનારો... Kinaaro Poem by Mehta Hasmukh Amathaal

કિનારો... Kinaaro

Rating: 5.0

કિનારો
સોમવાર,3 ડિસેમ્બર 2018

મેં શોધ્યો પણ જડ્યો નહિ કિનારો
મને ના મળ્યો કોઈ સહારો
હું તો શરણે આવ્યો તમારે
મારી ભૂલો ને ખમાવવા ને।

જીવન માં ના ઠરીઠામ થયો
સંબંધ બધાના ભૂલતો ગયો
કોઈ નો ઉપકાર પાછો ના વાળ્યો
પણ બધાનો આશીર્વાદ ફળ્યો।

દિલ માં હતી ભાવના સારી
દુનિયાલાગે મને ન્યારી
હું ના વિચારી શક્યો બની અલગારી
ના હતી આવી સમજ હતી મને સારી।

મન માં થયો એક ઝબકારો
લેવો જોઈએ કોઈ નો સહારો
પસ્તાવાનુંવિપુલ ઝરણું દિલમાં થી વહે
"હસમુખ " આ વાત ને સદા દિલ થી કહે।

વારા પછી આવે વારો
સદગુણ અને સત્કર્મ નો જ હોય સહારો
ભલે જીવન માં આવે અવરોધ વારેવારે
આપણ ને તો હંમેશા સત્કર્મ જ તારે।

હસસમુખ અમથાલાલ મહેતા

કિનારો... Kinaaro
Monday, December 3, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 December 2018

વારા પછી આવે વારો સદગુણ અને સત્કર્મ નો જ હોય સહારો ભલે જીવન માં આવે અવરોધ વારેવારે આપણ ને તો હંમેશા સત્કર્મ જ તારે। હસસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success