કોહરામ ઓર શોર Kohraam Poem by Mehta Hasmukh Amathaal

કોહરામ ઓર શોર Kohraam

કોહરામ ઓર શોર

તમારા જવાથી કોઈને ફરક પડતો નથી
તમારા રહેવાથી કોઈ નાખુશ થવાનું નથી
પૈસાદાર જ હો કે પછી નિર્ધન
બધા રાખશે સંબંધ કમન।

કોણ કહેછે તમારો ભાવ નથી?
ગુલાબ નું ફૂલ કેમ સુગંધછોડતું નથી?
જીવો એવું કે લોકો તમને યાદ કરે
રડતા રડતા આંખોમાંથી અશ્રુ સરે।

હસો તો તમારી ખુશી
રડો તો તમારી નાખુશી
બેસો ઘર ના ખૂણા માં
અશ્રુ સારો મનમાં ને મનમાં।

એક વાત ને ધૈર્ય થી સાંભળો
લાગી આવે તો ના કરશો હોબાળો
એનું મંથન કરજો દિલ થી
ધોઈ લેજો મેલ ને પ્રેમ થી।

જીવન છે એક સંઘર્ષ
સ્વીકારો એને સહર્ષ
કરો એક બીજા થી પરામર્શ
દૂર થશે તમારી કશમકશ।

હસો પણ મન માં
દુઃખ ના જતાવો ખુલ્લા માં
કોઈ નહિ પૂછે પણ ઉડાડશે ઠેકડી
આવી ઘણી મળશે તમને ચોરાહે ચોકડી

તમારા જવાથી કોઈને ફરક પડતો નથી
તમારા રહેવાથી કોઈ નાખુશ થવાનું નથી
પૈસાદાર જ હો કે પછી નિર્ધન
બધા રાખશે સંબંધ કમન।

કોણ કહેછે તમારો ભાવ નથી?
ગુલાબ નું ફૂલ કેમ સુગંધછોડતું નથી?
જીવો એવું કે લોકો તમને યાદ કરે
રડતા રડતા આંખોમાંથી અશ્રુ સરે।

હસો તો તમારી ખુશી
રડો તો તમારી નાખુશી
બેસો ઘર ના ખૂણા માં
અશ્રુ સારો મનમાં ને મનમાં।

એક વાત ને ધૈર્ય થી સાંભળો
લાગી આવે તો ના કરશો હોબાળો
એનું મંથન કરજો દિલ થી
ધોઈ લેજો મેલ ને પ્રેમ થી।

જીવન છે એક સંઘર્ષ
સ્વીકારો એને સહર્ષ
કરો એક બીજા થી પરામર્શ
દૂર થશે તમારી કશમકશ।

હસો પણ મન માં
દુઃખ ના જતાવો ખુલ્લા માં
કોઈ નહિ પૂછે પણ ઉડાડશે ઠેકડી
આવી ઘણી મળશે તમને ચોરાહે ચોકડી

Wednesday, November 29, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 29 November 2017

હસો પણ મન માં દુઃખ ના જતાવો ખુલ્લા માં કોઈ નહિ પૂછે પણ ઉડાડશે ઠેકડી આવી ઘણી મળશે તમને ચોરાહે ચોકડી

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success