ક્ષમાયાચના Kshma Poem by Mehta Hasmukh Amathaal

ક્ષમાયાચના Kshma

ક્ષમાયાચના

તમને ખુબ અજમાવી જોયા
આમારા આંસુ થી પગ પણ ધોયા
જરાપણ કસર ન રાખી તમારા મન ના સમાધાન માટે
પણ તમે મોઢૂ ફેરવી બેઠા હતા જીદ સાટે।

શા માટે ક્રોધ ને સ્થાન આપવુ પડે?
શા માટે પ્રેમને તરછોડવો પડે?
એવું કોઈજ કારણ ના હોઈ શકે જીવન માં!
કે જેનું સમાધાન ના હોય વાર્તા માં।

તમે જીવન ને ફક્ત ભાવના સાથે સાંકળી
મારી અંતર મન ની ઈચ્છા ને ના સાંભળી
હું દોડી આવતી તમારા એક બોલ ખાતર
પણ તમે સ્વપ્ન ને રોંદી નાખ્યું સદંતર।

ઘણો સમય વહી ગયો આ નદીના નીરનો
તમે ના કરી શક્યા શાંતિ થી સામનો
તેણે ઘણુંજ સહ્યું તમારી જીદ ખાતર
"જીવ્યું જીવન ઝેર થી ભર્યું" પણ તમે ફેરવી નફરત ની કાતર

આજે આવી છું ક્ષમાયાચના કરવા
' જીવ ના કરી શક્યો મહેર 'એમ કહેવા
જીવ તો જીવન થી પણ વહાલોજ હોય
કોઈક જ તેમેને દોયલો ગણતા હોય।

ક્ષમાયાચના Kshma
Wednesday, July 26, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome aman pandey Like · Reply · 1 · Just now Manage

0 0 Reply

welcome aman pandey Like · Reply · 1 · Just now Manage

0 0 Reply

welcome rupal bhandari Like · Reply · 1 · Just now

0 0 Reply

આજે આવી છું ક્ષમાયાચના કરવા જીવ ના કરી શક્યો મહેર એમ કહેવા જીવ તો જીવન થી પણ વહાલોજ હોય કોઈક જ તેમેને દોયલો ગણતા હોય।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success