કુદરત નુ નજરાણું.. Kudrat Poem by Mehta Hasmukh Amathaal

કુદરત નુ નજરાણું.. Kudrat

Rating: 5.0

કુદરત નુ નજરાણું

બુધવાર,18થ જુલાઈ 2018

પ્રેમ એ તો કુદરત નુનજરાણું
બધાની નજર માં સમાણું
એકજ દયેય રહે માંગણી માં
વહી જાય બધા લાગણી માં।

છે એનો મહિમા મોટો
ક્યાં છે પ્રેમીઓ નો તોટો?
કુદરત પણ બોલાવી દે છે સપાટો
સંકેલી લેવડાવે છે બાજી, સમજી પાણી નો પરપોટો।

બધાના મન માં હોય મહેચ્છા
બાહ્ય હોય અનિચ્છા
પણ અંદર વસે ઈચ્છા
પણ બધું નભે ઈશ્વરેચ્છા।

કુદરત જ કરે ન્યાય
પણ આપણો સમાજ કરે છે અન્યાય
પ્રેમીઓ ને મળવા નથીદેતો
પણ તેમને બધા ને નિરાશા ની ગર્તા માં ધકેલી દેતો।

હસમુખ અમથાલાલ મેહતા

કુદરત નુ નજરાણું.. Kudrat
Wednesday, July 18, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome celeste d erni 1 Manage Like · Reply · 1m 1 Manage · Reply · 1m 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome manisha mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply

કુદરત જ કરે ન્યાય પણ આપણો સમાજ કરે છે અન્યાય પ્રેમીઓ ને મળવા નથીદેતો પણ તેમને બધા ને નિરાશા ની ગર્તા માં ધકેલી દેતો। હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success