લગ્નતિથિ નિમિત્તે શુભકામના.. Lagntithi Poem by Mehta Hasmukh Amathaal

લગ્નતિથિ નિમિત્તે શુભકામના.. Lagntithi

Rating: 5.0

લગ્નતિથિ નિમિત્તે શુભકામના
રવિવાર,4 જુલાઈ 2021

મિત્ર તો મિત્ર જ કહેવાય
દિલ ની બધીજ વાત વાગોળાય
દૂર હોય તો ફોનપર વાતો થાય
દિલનો ભાર થોડી ઓછો થાય

લગ્નતિથિ નિમિત્તે મારી શુભકામના
58 વર્ષ પૂર્ણ કરી થઇ ગયા પુરા દાદા
લીલીવાડી અને છોકરાઓ ની હાજરી
દાદા ની થઇ ગઈ ઈચ્છા પુરી

વર્ષો ના વહાણા વાઈ ગયા
પણ યાદગીરી ને જીવંત કરી ગયા
કેવા હતા એ સુખદ દિવસો!
કેવો મળી રહેતો એક બીજાને દીલાસો

સંરક્ષણ પાંખ ની સેવા
ક્યાંથી મળે પળો મળવા?
ના કળવા દેતા મન ની વ્યથા
પણ સમસ્યા દૂર કરવા હંમેશા મથતા

દૂર થયા એક બીજા થી
પણ ના થયા જુદા દિલ થી
સમાચારો ની આપ-લે થાય ખરા અંતર થી
મિત્રતા નો મંત્ર સાચવ્યો ખરા મન થી

સમય વેહ્તો ગયો પણ મળવાનું શક્ય ના બનતું
પણ દિલ વાતો કરી મન ને મનાવતું
એક બીજા ને સમાચારો ની આપ-લે કરતુ
આમ કરી ને મન ને હળવુ કરતુ

દોસ્તી ના હોવી જોઈએ સસ્તી
એની હંમેશા હોવી જોઈએ પ્રશસ્તી
એની પરખ ના જાય પસ્તી
આતો ધરોહર છે માનજાત ની સમસ્ત

ડૉ હસમુખ મેહતા
ડો સાહિત્ય

POET'S NOTES ABOUT THE POEM
દોસ્તી ના હોવી જોઈએ સસ્તી એની હંમેશા હોવી જોઈએ પ્રશસ્તી એની પરખ ના જાય પસ્તી આતો ધરોહર છે માનજાત ની સમસ્ત ડૉ હસમુખ મેહતા ડો સાહિત્ય
COMMENTS OF THE POEM

Joseph Ayitey

0 0 Reply

Amar Singh

0 0 Reply

Zenobio Berrios Romero

0 0 Reply

Leni Candiza

0 0 Reply

Indravadan Shah

0 0 Reply

Sevantilal Mehta Beautiful picture ❤️ · Reply · 12 h

0 0 Reply

welcoem. ..Anjali Mishra

0 0 Reply

welcoem.. Sanjay Rai

0 0 Reply

welcoem.. Chirag Shah

0 0 Reply

welcoem..Pradiip K. Verma

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success