લક્ષ્મીજી પધાર્યા ઘેર Lakshmi Ji Poem by Mehta Hasmukh Amathaal

લક્ષ્મીજી પધાર્યા ઘેર Lakshmi Ji

લક્ષ્મીજી પધાર્યા ઘેર

લક્ષ્મીજી પધાર્યા ઘેર
માગશે સારો ઉછેર
ઘર માં થશે ઉદય
આપણે આવકારીએ સહૃદય।

ભાઈ ને મળી બહેન
ધોળું રાજકુમાર ને વરસાવશે હેત
બેઉ ગજાવશે ઘર
હવે થઇ ગયું બધું સરભર

સંસાર છે
આપણે જ સાર લાવવાનો છે
જીવન માં ઘણું બધું જોવાનું અને અનુભવવાનું
નવા બાળક ને કેળવવાનું અને ઉછેરવાનું।

ગમ્મત અને સારો માહોલ
ઘર માં થશે કિલ્લોલ
એના નાના ડગલાં
હેત વરસાવતા વાદળાં।

અમારા બધાના આશીર્વાદ
કરજો જોરથી આરતી નો નાદ
વધાવજો દેવી ના પગલાં ને
આપણે પણ છીએ એમના બાળક ને।

લક્ષ્મીજી પધાર્યા ઘેર  Lakshmi Ji
Sunday, January 8, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 January 2017

Sanju Patel Abhar Unlike · Reply · 1 · 10 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 January 2017

welcome yogi kuvadiya ahir Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 January 2017

welcoem dharul jani Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 January 2017

welcome ranjit singh parmar Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 January 2017

welcomejalpa macwan Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 08 January 2017

અમારા બધાના આશીર્વાદ કરજો જોરથી આરતી નો નાદ વધાવજો દેવી ના પગલાં ને આપણે પણ છીએ એમના બાળક ને।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success