લોઢા ના ચણાlodhana Ane Poem by Mehta Hasmukh Amathaal

લોઢા ના ચણાlodhana Ane

લોઢા ના ચણા

અરે ગુજરાતી માણસો
આ તો કેવો છે સાણસો
અમને દીવાસ્વપ્નદેખાડ્યું
અને હવે પોત પ્રકાશ્યું।

આ તો સિંહ ગેલા
પર ગઢ નહીં આલા
રાહુલ બાબા ને શું શું કરાવ્યું?
ગુજારાતે પોતાનું ખરું રૂપ પ્રગટ કર્યું।

આતો બકરૂં કાઢવા જતો ઊંટ ખોવાનો વારો આવશે
ગુજરાત લેતા લેતા હિમાચલ પણ જશે
આટલી બધી ઘેલછા અનામત માટે?
આમારી બધી આબરૂ આના સાટે?

મને લાગે છે ખોટો દાવ લગાવ્યો
સાચી વાત ને ખોટી પુરવાર કરવા
ભષ્ટાચારો ઓછા તો થયા જ છે
પણ એનો સ્વીકાર કેવી રીતે કરવાનો રહે છે!

હેરોલ્ડ સમાચાર[પત્રપણ હાથ થી જશે
નોટબંધી થી કેટલુ બધુંધન ભૂમિ માં દફનાવું પડ્યું!
લાલુ ને તો પ્રથમ ગ્રાસે કે મક્ષિકા પાત
છોકરા ને ધન આપ્યું પણ ખાવી પડી મહાત।

ગુજરાત ને અમે ઘણો અન્યાય કર્યો
નર્મદા પ્રોજેક્ટ ને વારંવાર ખોરંભે પાડ્યો
કોઈ પણ નવો ઉદ્યોગ પણ ના આપ્યો
છતાં ખમીર પ્રજા એ પરચો બતાવ્યો।

પસ્તાવા નો સમય ના આવવો જોઈએ
લોકો એ સમજવું જોઈએ
અમારો જાતિ આધારિત ગણિત ખોટું તો નહિ પડે ને?
લોઢા ના ચણા ચાવો તોજ ખબર પડે ને।

લોઢા ના ચણાlodhana Ane
Thursday, November 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success