પ્રેમ ની હાટડીm Prem Poem by Mehta Hasmukh Amathaal

પ્રેમ ની હાટડીm Prem

પ્રેમ ની હાટડી

તમારા જ હોય
જો દિલ થી માન્યા હોય
ભરોસો ગળા સુધી નો હોય
સાથ દરવાજા સુધી સીમિત ના હોય।

આવું ગણિત હોય તોજ આગળ વધવું
પ્રેમ નું ગણિત છે અટપટું
એમાં એક વત્તા એક બે ના થાય
બસ એક માં એક સમાઈ જાય।

રહેછે દિલ ધડકતું એક બીજા માટે
ઝંખે એક બીજાને નીરખવા કાજે
કૈંક છે જાદુ એના શબ્દો માં
ખોવાઈ જવાનું મન થાય યાદો માં।

નથી ખસતો ચહેરો મારી યાદમાં થી
કૈંક ને કૈંક મેળવું છું સંવાદ માં થી
એના બોલ મારા કર્ણપટલ પર અથડાયા કરે
એનું સમર્થન બંને ના પડછાયા કરે।

ભૂલ થાય પણ ખરી
પણ રાખવી એમાં સબૂરી
નથી કોઈ ચીજ સારી કે બુરી
એતો પ્રીત જ છે અનેરી।

પ્રીત એટલે દેહ ની લાલસા નહિ
બસ જોવાની ઈચ્છા સહસા અહીં
ના મળો તો દિલ માં અજંપો આવે
કૈંક ખૂટે છે એવું મન માં સાલે।

પારખવાનું કામ વાણિયા નું કે ઝવેરી નું
ખરો માણિક ખૂંચવવા નું કામ વેરી નું
આપણે ઓ મસ્ત ભલા, હાલ્યા પ્રેમ ની હાટડી માં
મળી જશે ઘણા મારા જેવા જગ ની હાટડી માં।

પ્રેમ ની હાટડીm Prem
Tuesday, May 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

કૈંક ખૂટે છે એવું મન માં સાલે। પારખવાનું કામ વાણિયા નું કે ઝવેરી નું ખરો માણિક ખૂંચવવા નું કામ વેરી નું આપણે ઓ મસ્ત ભલા, હાલ્યા પ્રેમ ની હાટડી માં મળી જશે ઘણા મારા જેવા જગ ની હાટડી માં।

0 0 Reply

mansingh thakore Like · Reply · 1 · Just now

0 0 Reply

Bipin Chauhan Very nice Like · Reply · 1 · 24 mins

0 0 Reply

welcome asmitaben arvindbhai Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome manisha mehta welcome aman pandey Like · Reply · 1 · Just now

0 0 Reply

welcome damyanti athod LikeShow More Reactions · Reply · 2 mins

0 0 Reply

welcome ashok kadia

0 0 Reply

welcome narendra singh Like · Reply · 1 · 2 mins

0 0 Reply

welcome bharat darbar Like · Reply · 1 · 2 mins

0 0 Reply

Rashmin Jadav Very nice Dada... Like Like Love

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success