મારા પપ્પા Maaraa Poem by Mehta Hasmukh Amathaal

મારા પપ્પા Maaraa

મારા પપ્પા

મારા પપ્પા પાગડી પહેરતા
અમે એને સાફો કહેતા
ખરેખર કહું 'મને થોડી શરમ આવતી '
સ્કૂલ સંકુલ માં મારી ઠેકડી ઉડાવાતી।

પણ પાઘડી નું મને અભિમાન
તેમના ચેહરા પર સ્વાભિમાન
ભલે નાની હાટડી ચાલવતા
પણ પોતાના અભિમાન માં ઓછું ના આવવા દેતા।

તેમને જોઈને મને ખૂબ લાગી આવતું
હું ભગવાન ને પ્રાર્થના કરતો પણ તેમનું દુઃખ મને બહું સતાવતું
હું રડી પડતો ખૂણા માં પણ મન ને કાબુ માં રાખતો
વિશ્વાસ નો પાયો કદી ડગમગવા ના દેતો।

મારા દાદી મારા મિલિટરી માં જવાના વિરુદ્ધ
પણ મારા બાપા ખુબજ કટિબદ્ધ
તેમને જાજી ખબર ના પડે
પણ મારા આત્મવિશ્વાસ ને ઠેસ ના પહોંચાડે।

મારુ પ્રત્યેક કામ મને ફરજ નું ભાન કરાવે
માં બાપનો લાગણીવશ ચેહરો સામે આવે
હું બપોરે આરામ ના કરી શકું
પણ પછી તેમને યાદ કરી હું આગળ વધુ।

નારા બાપનો ફોટો મારી પાસે નથી
પણ તેમની યાદ જરાપણ ખસતી નથી
ગરીબાઈ માં પણ અમને કેટલું સારું ખવડાવતા
મને ભણવા બાબતે ખુબજ ખખડાવતા।

આવી પાઘડી નું સન્માન
મારે મન અતિશય માન
હું કોઈપણ બુઝુર્ગ ને જોઈ ગળગળો થઇ જાઉં
તેમની યાદ એકદમ ધસી આવે અને હું રડમસ થઇ જાઉં।

હું થયો દાદો અને મારો પણ પરિવાર
પણ કેમે ભુલાય તેમના સંસ્કાર
હું ખુબ કરકસર થી જીવ્યો છુ
તેમના આશીર્વાદ થી આજે છાંયડી ને પામ્યો છુ।

મારા પપ્પા Maaraa
Monday, March 27, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 March 2017

welcome tribhovan panchal Unlike · Reply · 1 · 2 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 March 2017

welcome neel d modhera Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 March 2017

welcome peter parmar Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 March 2017

welcome peter parmar Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 28 March 2017

Peter Parmar એ પાગડી નૉ વટ અને મોભો તથા તેની કિમત અતારે ના કોઇ સમજી શકે Unlike · Reply · 1 · 1 hr

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 March 2017

Dr. navindkumar u[padhyay Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 March 2017

welcome Tilottama Patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 March 2017

welcome Gunatit Rana Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 March 2017

Viresh adhar Behtreen ji... Unlike · Reply · 1 · 42 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 29 March 2017

welcome vikram mali vikram mali Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success