મન સાથે સુલેહ Man Sathe Poem by Mehta Hasmukh Amathaal

મન સાથે સુલેહ Man Sathe

મન સાથે સુલેહ

દરેક વર્ષ
લાવે ચેતના અને હર્ષ
હું હંમેશા કહું' મિચ્છામી દુક્કડમ '
પણ મન મને કહે 'કદીક રહે મક્કમ'
બધાની દેખાદેખી
હું પણ મારું શેખી
બધાજ દિવસોએ ભગવાન ના સાનિદયમાં રહું
પ્રવચન ને સાંભળું
લાગે મન ને સુખદાયક અને હૂંફાળું।
દરેક ને મન એક પાવન પ્રસંગ
વિતાવવાનો સમય પ્રભુ ને સંગ
હવે પૂછો દિલ ને અને ચડાવો રંગ
તમારે રૂંવે રૂંવે અનુભવ થશે અને ફડકશે અંગ।
કરજો મન સાથે સુલેહ
કદી ના થાય કંકાસ અને કલેહ
હાથ જોડી કહેજો 'જય જિનેન્દ્ર' અને બતાવજો સ્નેહ
અમી વરસાવ શે આંખો અને આકાશ થી વરસ સે મેહ।
મોકો છે જાત ને સમજાવવા નો
જાત ને તપાવવાનો અને ત્યાગ ને સમજવાનો
બસ કરુણા ની ભાવના ને જીવંત રાખજો
ઘેર મા બાપ ની કાળજી રાખજો।
જીવતે જીવ મનદુઃખ ના થાય
કવેણ નો પ્રયોગ કદી ના થાય
માફી નો પ્રયોગ કરી જુઓ
એક વખત 'મિચ્છામિ દુક્કડમ' બોલી તો જુઓ।

મન સાથે સુલેહ Man Sathe
Friday, August 18, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 18 August 2017

જીવતે જીવ મનદુઃખ ના થાય કવેણ નો પ્રયોગ કદી ના થાય માફી નો પ્રયોગ કરી જુઓ એક વખત મિચ્છામિ દુક્કડમ બોલી તો જુઓ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success