'માણસ મસ્તાન છે' manas mastaan Poem by Mehta Hasmukh Amathaal

'માણસ મસ્તાન છે' manas mastaan

Rating: 5.0


'માણસ મસ્તાન છે'

નાણા વગર નો નાથીયો
અને નાણે નાથાલાલ
નાણા વગર નાં ચાલે
બધા કહે ભલે ભલે!

નાણા વગર કિંમત નથી
જિંદગી માં કોઈ વિસાત નથી
નાણાનોજ વહીવટ અહીં
નાણા વગર કોઈ મૂલ્ય નહીં।

નાણા માટે માણસ છેતરે
ગુનો આચરે અને છાવરે
છેવટે વિનાશ ને નોતરે
પણ કોઈ સંતાપ નહિ ભીતરે।

માયા ના બધા ગુલામ
ઝુકાવે માથું અને કરે સલામ
સમજી લો મન માં એને છે કઈ કામ
પછી પકડશે ચાલતી કરી કામ તમામ।

નાણા માટે શરમ નહિ
જીવતે જીવ કરમ અહીં
'માં બાપ' ને પણ નકાર તા શરમ નહિ
કોણ કહી શકે 'નાણા નો ભેદ છેજ નહિ

નાણા થી બને માનવ છાકટો
'પછી ભલે ને લોકો કહે નાકકટો '
નાણા હશે તો બસ નાથાલાલ
બાકી કહેશે આ તો છે મફતલાલ

ઉપદેશ આપવા માં વાંધો નથી
સારા વાક્યો મો આજે કોઈ રસ નથી
'સાંભળવા સારા લાગે' પણ જાજો કઈ કસ નથી
નાણા વગર કોઈ પણ વાત સરસ જ નથી।

પંડિત પણ દક્ષિણા માંગે
માયા મળે તો હું જાઉં જોજન આગે
મારે મન પૈસો એજ ભગવાન
બસ મારે તો થવું છે જ ધનવાન

મારે માટે ' ધન એક લાલસા નથી '
પણ એના વગર 'કોઈ વાત શક્ય નથી'
જીવન જરૂરી અને સંઘર્ષમય દાસ્તાન છે
એ જો હોય તો પછી 'માણસ મસ્તાન છે'

Saturday, June 7, 2014
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

4 people like this. Hasmukh Mehta welcome alpsh solanki, vrshti pael, pravin singh n hiren devaiya Just now · Unlike · 1

0 0 Reply

6 people like this. Hasmukh Mehta welcome hiren, rajesh thakkar, manan patel, makwana poonam sagar and janki patel. Just now · Unlike · 1

0 0 Reply

welcome kava parth Just now · Unlike · 1

0 0 Reply

Dhiren Chauhan likes this. Hasmukh Mehta welcome dhiren Just now · Unlike · 1

0 0 Reply

Sreyans Khatri likes this. Hasmukh Mehta welcome Just now · Unlike · 1

0 0 Reply

Shujat Ahmad likes this. Hasmukh Mehta welcome Just now · Unlike · 1

0 0 Reply

Ilesh Makwana shared your photo.

0 0 Reply

Shahvatsal Mandipbhai Vahh vahh 7 hrs · Unlike · 1

0 0 Reply

Hasmukh Mehta wlcome purvi mehta Just now · Unlike · 1

0 0 Reply

Dilip Bhrambhatt aa to aapna man no vahem 6e, baki khava mate dhan nahi dhany ni jarur 6e je prithvi aapan ne free ma aape 6e. pani prithvi free ma aape 6e, hava free male 6e, pan kadach angrejo aevi maya jal felavi didhi 6e ke aapan ne dhany karta dhan jaruri lage 6e, ...............apoorna.......... 6 hrs · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success