મને જ ભારે પડશે Manej Poem by Mehta Hasmukh Amathaal

મને જ ભારે પડશે Manej

મને જ ભારે પડશે

ઘણીવાર લોકો મને કહેતા અપ્પુ
ઘણા મને કહેતા ગપ્પુ
હું તે બધા નેના બતાવી શકતો ચપ્પુ
તેથી લોકો એ નામ આપ્યું પપ્પુ।

હું બધાને સતાવતો
લોકો નેભાત ભાત ના વિશેષણો થી નવાજતો
રોજનવી નવી રીત થી ચિડાવતો
લોકો એ પણ જવાબ આપવાની શોધી રીતો।

મને જ્યારે લોકો એ આપ્યું ઉપનામ
ત્યારે લાગ્યું આ છેકાવતરું મને કરવાબદનામ
હવે મને લાધ્યું અંતર્જ્ઞાન
પણ સમસમી ગયો રહી અનજાન।

મારું ગવાણુ અભિમાન
અહમ નુ થયું હનન
માથે ચુંટણી નું ભૂત
વચ્ચે આવી ગયું આ તુત।

લાજ રાખી બહાર ની સંસ્થા એ
મને નહતી જરાપણ આસ્થા
પણ મને થઇ વ્યથા
શોર્ય ની હવે કદી ના ગાઈશ ગાથા।

ભુતકા; માં ઘણા કર્યા અપમાન
હવે તો આવી પડ્યો સન્માન નો સવાલ
પારોઠ ના પગલા ભરવાજ પડશે
વધારે બોલીશ જનતામાં તો મને જ ભારે પડશે।

મને જ ભારે પડશે Manej
Thursday, November 16, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success