મન વ્યાકુળ છે man vyakul Poem by Mehta Hasmukh Amathaal

મન વ્યાકુળ છે man vyakul

Rating: 5.0


મન વ્યાકુળ છે

મન વ્યાકુળ છે
ગ્લાની મનમાં પણ અકળ છે
કયાસ તો લગાવ્યો
પણ જરાય નાં ફાવ્યો।

એ તો પૂજા
પણ મળે અમને સજા
ક્યારેય મન ને નાં કળવાદે
મન ની વાત પણ કદી નાં કહે।

પ્રેમ થી વાત કરી જોઈ
મિત્રતા ની ગહરાઈ પણ માપી જોઈ
ક્યાંય મને અણગમા નો આભાસ નાં થયો
પણ પ્રેમસંવાદ નો અંકુર જરૂર ફૂટ્યો।

મન વિવશ જરૂર છે
પણ વિશ્વાસ નો અભાવ નથી
એને જરૂર થી કઈ અવઢવ હશે
મન પણ એનું ચિંતિત અને હાવભાવ રહિત હશે।

કહું છું એને 'પ્રેમ માં વિવશતા નાં હોય'
લાગણી ના સેતુ તો એમજ બંધાય
મનમાં અસમંજસ રહે પણ પરખ તો કરવીજ પડે
માનવી છીએ એટલેજ સમજ પાડવી પડે।

એટલું તો કહી ચુક્યોજ છું
'મારા મન રાણી તુ જ છે'
ભલે નહિ હોય રાજ કે પાટ
પણ મટી તો જાશે રઝળપાટ!

'આજે તો કહીજ દીધું' તું માની જાને?
હીરો સામેજ છે, પારખી લે ને
એણે પણ ધીરે થી નતમસ્તક કહીજ દીધું
રહ્ય સહ્યું બધુજ હવે આજે હા તો કહી કીધુ।

COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 03 March 2014

Syahee.com likes this. Hasmukh Mehta WELCOME Unlike · Reply · 1 · a few seconds ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 March 2014

Seen by 1 Tejash Doshi likes this. Hasmukh Mehta WELCOME a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 March 2014

5 people like this. Hasmukh Mehta welcome yogesh, kuldeep, kunal vaviya, lov n mastin tejibkhan a few seconds ago · Unlike · 1

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 March 2014

welcome suhana, amit, satish, akshaykumar, hir ahir, gautam and ramesh a few seconds ago · Unlike · 1

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success