મારો પ્રેમ... Maro Poem by Mehta Hasmukh Amathaal

મારો પ્રેમ... Maro

Rating: 5.0

મારો પ્રેમ
મંગળવાર,16 ઓકટોબર 2018

મારા પ્રેમ ને કેમે કરી જતાવું
તારો લાગણીઓ ને દુભાવું
મારા મનને હું સમજાવું
મારે નદી ને પેલે પર જાવું।

હું સંદેશો કેમ કરી ને મોકલાવું?
મારી મન ની વ્યથા ને સમજાવું
વાતો વાતો માં ભોળપણ ને દેખાડુ
મારી દયનિય હાલત ને વતાડુ ।

પ્રેમ નો મારગ છે શૂરા નો
અઘરો છે એને સાચવવાનો
મૂલ્યો નું જતન કરવાનો
સાથ રૂઠે તો એને મનાવવાનો।

પ્રેમ માં ના હોય પારોઠ ના પગલાં
ના હોય દંભી વર્તન જેમ રાખે બગલો
ઉડી જશે એક દિવસ આ હંસલો
પછી ના રહેશે આપણા હક માં ફંસલો।

પરમ કરવો જીવન માં એકવાર
પછી વળી ને ના જોવું કઈવાર
બસ એનો કરવો આદર
અને રાખવો સમન્વય સુંદર।

હસમુખ અમથાલાલ મહેતા

મારો પ્રેમ... Maro
Tuesday, October 16, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 16 October 2018

પરમ કરવો જીવન માં એકવાર પછી વળી ને ના જોવું કઈવાર બસ એનો કરવો આદર અને રાખવો સમન્વય સુંદર। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success