મારો જીવ હરખાય છે
ઝરણું તો વેહ્તું રહે
આનંદ અને ખુશી આપતું રહે
જીવન છે પોતાનું પણ મહેકતું રહે
કોઈ કહે યા નાં કહે પણ હમેશા હસતું રહે।.
કોઈ કિનારો મળે કે નાં મળે
પણ પ્રયાસ એવો કે ના જાય એળે
આપણે માળા નાં એકજ પંખી
પણ શુ કામ થઈએ કદી પણ દુખી।
ઉપરવાળા ની મરજી ના આપાન બધા ગુલામ
પણ મહેકતા સદા રહીયે જાણે ગુલાબ
કોની કોની ફોરમ મનને ભાવે
આનો ભાવ આપણ ને કોણ બતાવે?
મારી તો મનસા મનને મનાવે
દુખી મન ને પણ સુખેથી વધાવે
હુ તો ગદગદ થઈ જાઉં વારંવાર
સુખ પણ આનદ અપાવે અપરંપાર।
એકજ અભિલાષા મ ને દોરી જાય છે
પણ સાથેજ ચિંતા કોરી ખાય છે
મન ની પરખ મન માં આનંદ આપી જાય છે
મન માં ને મન માં મારો જીવ હરખાય છે
Sanket Anil Joshi Comments welcome Unlike · Reply · 1 · Just now
welcome Jitu V. Kural 1 mutual friend Unlike · Reply · 1 · Just now
એકજ અભિલાષા મ ને દોરી જાય છે પણ સાથેજ ચિંતા કોરી ખાય છે મન ની પરખ મન માં આનંદ આપી જાય છે મન માં ને મન માં મારો જીવ હરખાય છે
welcome shraddha pancha Unlike · Reply · 1 · Just now
welcome dhruvin sharma Unlike · Reply · 1 · Just now
welcome 1Ketan Mahadka Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Naresh Patel Unlike · Reply · 1 · Just now